________________
૧૬૦
ઉપદેશમાળા
જેનાં નેત્રમાંથી સૂવે છે એવા રુકિમણુએ હાથ જોડીને કહ્યું કે
હે સ્વામી ? આપનાં કહેલાં વચન પ્રમાણે વર્તવાથી પણ હું કૃતાર્થ છું.” પછી ધન સાર્થવાહે તેને આજ્ઞા આપી એટલે તેણે વાસ્વામીની પાસે દીક્ષા ગ્રહણ કરી અને સમ્યફ પ્રકારે ચારિત્ર પાળીને સ્વર્ગે ગઈ.
દશ પૂર્વને ધારણ કરનાર વાસ્વામી અનેક ભવ્ય જીને ઉપદેશ દેવા વડે ઉદ્ધાર કરી આઠ વર્ષ ગૃહસ્થપણામાં રહી, ચુંમાલીશ વર્ષ ગુરુસેવામાં કાઢી, છત્રીસ વર્ષ સુગપ્રધાનપણે વિચારી અઠ્ઠાશી વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી શ્રી મહાવીર સ્વામીના નિર્વાણથી પાંચસો ચેારાશી વર્ષ વ્યતીત થયાં પછી દેવપણાને પ્રાપ્ત થયા.
આનું જ નામ ધર્મ કહેવાય કે જેમાં આટલા બધા પ્રભાવ વાળામાં પણ આવા પ્રકારની નિર્લોભતા હોય છે. અન્ય જનેએ પણ વાસ્વામીની પેઠે નિર્લોભી થવું એ આ કથાનો ઉપનય છે.
ઈતિ વાસ્વામી કથા ૧૬. અંતેઉર પુરબલ વાહહિં, વરસિરિધરહિં મુનિવસહા ! કામેહિ વહુવિહેહિય, છંદિજજતા વુિં નેચ્છતિ છે ૪૯ છે
રમણિક સ્ત્રીએ, નગરો, ચતુરંગિણી સેના અને હસ્તિ અશ્વાદિ વાહનેએ કરીને, વરશ્રીગૃહ એટલે પ્રધાન દ્રવ્ય ભંડાર કરીને અને બહુ પ્રકારના કામ જે પાંચ ઈન્દ્રિયોના વિષયો તેણે કરીને નિમંત્રિત કર્યા છતાં પણ મુનિવૃષભ (મુનિશ્રેષ્ઠી) તેને ઈચ્છતા નથી.” ૪૯. એએ પિતાના ચારિત્રધર્મને જ ઈચ્છે છે. છેઓ ભેએ વસમું આયાસ કિલેસ ભય વિવાગે આ છે મરણું ધમ્મભૂંસે અરઈ અત્થાઓ સવાઈ ૫ ૫૦ | ગાથા ૪૮ મુશિવસભા. બહુવિહેહિં. ગાથા પદ-વિવાદ કલહઃ અથા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org