SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાળા ૧૫૩ દુઃખ ભાગવનાર પણ થયા. ૪૫ રાજા થયા, નૂમક એટલે ભિક્ષુક પણ થયા, એ જ જીવ ચડાલ થયે, એ જ વેદના જાણનારા પ્રધાન બ્રાહ્મણુ પશુ થયેા, સ્વામી થયા, સેવક થયા, પૂજ્ય એવા ઉપાધ્યાયાદિ થયા, ખલ દુન પણ થયા, નિન થયા, અને ધનવાન પણ થયેા. ૪૬. આ સૌંસારમાં કોઇ પ્રકારના નિયમ નથી અર્થાત્ મનુષ્ય મરીને મનુષ્ય જ થાય, પશુ મરીને પશુ થાય ને દેવતા ચવીને દેવતા થાય એમ કેટલાકેા કહે છે પણ એવા બિલકુલ નિયમ નથી. પેાતાનાં કર્મોના જેવા ઉત્ક્રય હાય તે પ્રમાણે ચેષ્ટા કરનારા આ જીવ નવાં નવાં રૂપ ને વેષ ધારણ કરનારા નટની જેમ આ સ`સારમાં (નવા નવા રૂપે) પરિભ્રમણુ પણ કરે છે. પ્રમાણેનું સંસારનુ સ્વરૂપ જાણીને વિવેકી મનુષ્યા મેાક્ષના અભિલાષી જ હાય છે, ધનાદિના ઈચ્છુક હતા નથી. તે ઉપર કહે છે ,, ૪૭. આ કાડીસઐહિં ધણુસંચયરસ, ગુણસુરિયાએ કન્નાએ 1 નિવ લુઢ્ઢો વયરિરસી, અલેાભયા એસ સાહૂણું ॥ ૪૮ ॥ અ—“ દ્રવ્યસમૂહના સેંકડો કાડીએ સહિત આવેલી, રૂપ લાવણ્યાદિ ગુણાએ ભરેલી એવી કન્યા ( અપરિણીતા ) ને વિષે પણ વૈરઋષિ (વજ્ર સ્વામી સુનિ) લેાભાણા નહીં, લુબ્ધ થયા નહીં. આવી અલાભતા સર્વ સાધુઓએ કરવી. ૪૮. અર્થાત્ એવા નિર્લોભી થવુ. "" પુષ્કળ દ્રવ્ય સહિત અત્યંત રૂપવંત રુક્મણિ ' નામની કન્યા વાસ્વામીના ગુણેાથી માહ પામીને તેમને વરવા આવ્યા છતાં વાસ્વામીએ કિંચિત્ પણુ દ્રવ્યમાં કે સ્ત્રીમાં ન લાભાતાં તેને ઉપદેશ આપી ધર્મ પમાડી ચારિત્ર આપ્યુ. આવી નિર્લોભતા સ મુનિ મહારાજાએ રાખવા યાગ્ય છે. અહીં વ મુનિનું દૃષ્ટાંત કહે છે ગાથા ૪૮--ગુણુસ્તુભરિયાએ. Jain Education International 6 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005229
Book TitleUpdeshmala Bhashantar
Original Sutra AuthorN/A
AuthorDharmdas Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1985
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy