________________
[ ૬ ]
આ ગ્રંથ બનાવ્યા હતા, પર ંતુ તે અનેક ભવ્ય જીવેાના હિત માટે થયા છે. આ ગ્રંથમાં એટલા બધા હિતના વાકયો સમાયેલા છે કે તેનુ પૃથક પૃથક વર્ણન કરવા બેસીએ તે। પાર આવે તેમ નથી. આ પ્રકરણની ટીકામાં આરભમાં આપેલી શુસિંહકુમારની વિસ્તૃત કથા ઉપરાંત ખીજી ૭૦ કથાએ જુદા જુદા પ્રસંગને
લઈ ને આપવામાં આવી છે.
આ ગ્રંથમાં સમાયેલા ઉપદેશનુ' મહત્ત્વ દર્શાવવા, ગ્રંથકાર પેાતે જ જણાવે છે કે આ પ્રકરણ સાઘાંત સાંભળ્યા છતાં પણું જે ધર્મમાં ઉદ્યમી ન થાય તેને અન ́ત સ`સારી જાણવા. આટલું કથન જ તેના મહત્ત્વ માટે બસ છે.
આ ગ્રંથનું છાપકામ તપાસ્યા છતાં, તેમાં પ્રતિષ, દૃષ્ટિદેષાદિ કારણથી કાંઈપણ ભૂલ થઈ હોય તે તેને માટે મિચ્છામિ દુક્કડ' ની યાચના છે.
જ્ઞાનની આરાધના માટે તેમજ ભક્તિ માટે પ્રાચીન પુસ્તક છપાવી લ્હાવા લેવાની અમે સુજ્ઞ વાચકાને નમ્ર વિજ્ઞપ્તિ કરીએ છીએ.
જે જે મહાનુભાવાએ આ પુસ્તક છપાવવામાં તન, મન કે ધનથી સહાય અર્પી છે તે સહુના હાર્દિક આભાર માનીએ છીએ.
જે જે સંસ્થાએ, પેઢીએ અને દાતાઓએ આર્થિક સહાય અર્પી છે તેમને અમે ધન્યવાદ આપીએ છીએ. તેમના કાર્યની અનુમેાઇના કરીએ છીએ. તેએાના મુખારક નામાની યાદી પાના ઉપર ૪ આપવામાં આવી છે.
સં. ૨૦૪૧ વૈશાખ સુદ ૩
Jain Education International
શ્રી જૈન આત્માન ૢ સભા ખારગેટ, ભાવનગર
For Private & Personal Use Only
www.jainelibrary.org