________________
ઉપદેશમાળા “શરીરે દુબલ, કાણેલંગડે, બહેરે, પુછ વિનાને, જેના અંગપર ચાંદાં પડેલા છે, પરથી ખરડાયેલો છે અને જેનું શરીર હજારે કુમિથી ઘેરાયેલું છે એ સુધાકાંત, જીરું અને જેના ગલામાં ઠીબને કાંઠે વળગેલે છે એ શ્વાન પણ જે કૂતરીને દેખે છે તે તેની પાછળ જાય છે, તેથી દિલગીરીની વાત છે કે કામદેવ મરાયેલાને પણ મારે છે.” કામને સ્વભાવ જ દુત્ય જ છે. કહ્યું છે કે–
ઉખલ કરે ધબુકડાં, ઘરહર કરે ઘરદ; જિહાં જે અંગ સભાવડા, તિહાં તે મરણ નિકટ્ટ.
જેમ ખારણીઓ ધબકારા કરે છે અને ઘંટી ઘરઘરાટ કરે છે તેમ જે અંગ (જીવ) ને જે સ્વભાવ પડયો હોય તે મરણ પર્યત રહે છે, ફરતે નથી.”
એ પ્રમાણે ઘણા દિવસે જતાં ચાંડાલે તે વાત જાણી, એટલે તે વિચારવા લાગ્યું કે- આ વિધ્યાંધને ધિક્કાર છે. તેના ઉપર કરેલો ઉપકાર પણ એ ભૂલી ગયો છે. આના કરતાં કૂતરો પણ વધારે સારો હોય છે કે જે કરેલ ઉપકારને ભૂલી જતું નથી.”
અશનમાત્રકૃતજ્ઞતયાગુરોને પિશુનેડપિશુનો લભતે તુલામાં અપિ બહુપકૃત સખિતા ખલે, ન ખલુ ખેલતિ ખેલતિકા યથા
ભજનમાત્રથી કૃતજ્ઞપણા વડે ગુરુ તરીકે માનનાર એવા કૂતરાની પણ બરાબરી પિશુન [ ખળ પુરુષ] કરી શકતું નથી; કેમકે જેની ઉપર ઘણું ઉપકાર કર્યા છે એવા ખળ સાથેની મિત્રતા પણ આકાશમાં લતા ટકી શકતી નથી તેમ [ લાંબે વખત | ટકતી નથી.”
મે પહેલાં જ વિપરીત કાર્ય કર્યું કે આ દુષ્ટનું રક્ષણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org