________________
ઉપદેશમાળા અર્થ–“જે તે અનુત્તર વિમાનવાસી દેવતાઓ પણ આયુક્ષયે ત્યાંથી પડે છે. છે તે વિચારી જે કે બાકી સંસારમાં શું શાશ્વત-સ્થિર છે? અર્થાત્ કાંઈપણ શાશ્વત્-નિત્ય નથી, એક ધર્મ જ નિત્ય છે.” ૨૯
અનુત્તર વિમાનવાસી દે લવસત્તમીઆ દેવતા કહેવાય છે. તેવા સર્વ જીવથી અધિક આયુષ્યવાળા દેવતાઓનું ૩૩ સાગરોપમ જેટલું આયુષ પણ પૂર્ણ થઈ જાય છે અને તે ત્યાંથી રવે છે તે તેની અપેક્ષાએ હિન સ્થિતિવાળા આ સંસારમાં બીજું શું શાશ્વત છે? કાંઈ નથી. કહ તે ભન્નઈ સુખ, સુચિરેણુવિ જસ દુખ મુદ્વિ અઈ જં ચ મરણવસાણે, ભવસંસારાણબંધેિ ચ ૩.
અર્થ–“ઘણુ કાળે પણ જેના પરિણામે દુઃખ વેઠવું પડે તેને સુખ કેમ કહીએ? ન કહીએ. જે કારણ માટે મરણ પછી નરકાદિ ગતિ રૂપ સંસારમાં પરિભ્રમણ કરવું પડે અથવા ગર્ભાવાસાદિ દુખ સહેવું પડે તે સુખ જ ન કહેવાય.” ૩૦
પલ્યોપમ સાગરોપમના સુખને અંતે પણ દુઃખનું આસ્વાદન કરવું પડે તો તે સુખ દુખ જ છે. ચાર ગતિ રૂપ સંસારને અનુબંધ જેથી થયા કરે તે સુખ જ નથી. સંસારનો છેદ થાય તે જ વાસ્તવિક સુખ છે.
ગુરુને કહેલો ઉપદેશ પણ ભારેકમને લાગતું નથી. ઉવએસ સહસેહિવિ, બહિજજતે ન બુઝઈ કઈ જહ બંભદત્તરાયા, ઉદાયિ નિવમાઓ ચવ છે ૩૧ છે
અર્થ-કેઈ (ભારેકમી જીવ) હજારો ઉપદેશ વડે બોધ પમાડે તે પણ બુઝતે નથી જેમ બ્રહ્મદત્ત ચકી પાપે નહિ ગાથા ૩૦ મિલિઆઈ. ભવસારાબંધ. ગાથા ૩૧–ઈ–કપિ. કૃપમારક,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org