________________
[<<]
વસુદેવ—હિંડી :
ઃ : પ્રથમ ખંડ :
""
અર્થાત્ આ ભિખારીની વાત પણ મને ન કરીશ, એનું નામ પણ ન લઇશ; હે માતા ! મને એમ થાય છે કે હું તને પણ મારી આંખેથી ન જોઉં. આમ ખેલીને તે ચૂપ થઇ ગઇ. યસ્મિલ્લે રથ ચલાળ્યેા. આગળ ચાલતાં તેમણે પટ, શેરી અને શંખશબ્દથી મિશ્ર, વિજયમાળાએ વડે સુશેાભિત, અને યાદ્ધાના કિલકારથી યુક્ત એવા માટેા હુ કાલાહલ સાંભળ્યેા. ધમ્મિલ્લે વિચાર્યું કે, “ ખરેખર મેં નસાડેલા ચારાની વહાર આવી લાગે છે. ” તે જોઇને રાજકન્યા વિમલસેના તથા કમલસેના ખમણેા ભય પામી. ‘હું જીવું છું ત્યાંસુધી કેાઈ તમારા પરાભવ કરનાર નથી ’ એમ ધમ્મિલ તેમને આશ્વાસન આપતા હતા એટલામાં તે સામા સૈન્યમાંથી જેણે કેડ બાંધેલી છે એવા, પ્રશ્નોત્તરમાં કુશળ, વિનીત વેશવાળા તથા જેણે શસ્રો દૂર નાખ્યાં છે એવા એક પુરુષ તેમની પાસે આવ્યે. ધમ્મિલ્લે વિચાર્યું કે, “ નક્કી આ ત હશે. ” દૂર ઊભા રહીને વિનયપૂર્વક પ્રણામ કરીને તેણે કહ્યું, “ અંજનિગિરની ગુફા પાસે આવેલી અનિપલ્લીના અધિપતિ અમારે સેનાપતિ અજિતસેન આપને આ પ્રમાણે વિનંતી કરે છે-આપે હમણાં અર્જુન નામે ચાર-સેનાપતિને મારી ઘણા ભયવાળા આ માર્ગને ભયમુકત કર્યાં છે. અહા ! હું સન્તુષ્ટ થયા છું. એ અર્જુન મારા વેરી હતા, તેથી આશ્ચર્ય માનતા હું આપના દર્શનની ઈચ્છા રાખતા અહીં આવ્યા છું. આપ મારા કુતૂહલનું કારણ છે. આપને અભય હા, આપ ડરશેા નહીં, વિશ્વસ્ત થાએ. ” ધસ્મિલ્લ પણ તેનું આ વચન સાંભળીને પ્રસન્ન થઇને અજિતસેનની પાસે ગયા. તે પણ સામે આવ્યા, અને ઘેાડા ઉપરથી ઊતર્યું. ધમ્મિલૈં રથ ઉપરથી ઉતરતા હતા ત્યાં જ તેણે તેને આલિંગન આપ્યું; તને તેનું માથું સૂધીને કહ્યું, વત્સ ! અહા ! તે' સાહસ કર્યું છે. અમે તથા બીજા ઘણા નહેાતા કરી શકયા તે મા તે ચાલુ કર્યો છે. અર્જુનને મારવાથી તે સર્વ'નું કલ્યાણ કર્યું છે. ” ધસ્મિલ્લે કહ્યુ, “ એ તમારા ચરણના પ્રભાવ છે. ” અજિતસેન તેને અભિનંદન આપીને પેાતાના ગામમાં લઈ ગયા. ત્યાં ઉતારા તથા આહાર આપવામાં આવતાં તે સુખપૂર્વક રહેવા લાગ્યા. મ્મિલના ગુણુકીતાન અને પ્રશ'સાવડે કમલસેના વિમલસેનાને સમજાવવા લાગી, ત્યારે વિમલસેના મેલી—
(6
Jain Education International
46 मा मे दमगस्स कहं कहेहि, मा गेण्ह नाम एयस्स । अच्छी हिं वि तेहिं अलं, जेहिं उ दमगं पलोएमि ॥
અર્થાત્ એ ભિખારીની વાત તું કરીશ નહીં, એનુ નામ પણ લઇશ નહીં. જે આંખાવડે હું ભિખારીને જોઉં છું તે મારી આંખા પણ ફુટી જાશે.”
પછી કેટલાક દિવસે વીતી જતાં ધમ્મિલે પલ્લીના અધિપતિને વિન ંતી કરી કે, “ અમારે ચંપાનગરી જવુ છે, માટે રજા આપેા. ” તેણે પૂજા-સત્કારપૂર્વક રજા આપતાં વિમલસેના અને કમલસેના સહિત ધમ્મિલ ચંપાપુરી જવા નીકળ્યા. સુખપૂર્વક એક
For Private & Personal Use Only
www.jainelibrary.org