SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ दंडक विचार. मूल चउविहसुरतिरियेसुं, निरएसु अदीह कालगी सन्ना । विगले हेउवएसा, सन्ना रहिया थिरा सव्वे ॥ ૩૦ ॥ ( ૧૨ ) ભાવાર્ય. ચાર પ્રકારના દેવતા એટલે ભવનપતિ, વ્યંતર, ચૈાતિષી અને વૈમાનિક એ ચાર પ્રકારના દેવતાના તેર દડકને વિષે, તિર્યંચના એક દડકને વિષે અને નારકીના એક ઢ'ડકને વિષે-એ પનર દ‘ડકમાં દીર્ધકાલિકી સંજ્ઞા ઢાયછે. વિકલેન્દ્રિયના ત્રણ દંડકને વિષેએક હેતુપદેશિકી' સ'જ્ઞા હોયછે અને પાંચ સ્થાવરના પાંચ દડકને વિષે એક સંજ્ઞા હૈાતી નથી. ૩૦ अवचूर्णि चतुर्विधसुरतिर्यक्कु निरयेषुच दीर्घकालिकी સંજ્ઞા ૫ ચાર પ્રકારના દેવતાઓના તેર દંડકને વિષે, તિર્યંચના એક દંડકને વિષે અને નારીના એક દડકને વિષે દીર્ધકાલિકી ૧ અમુક કામ કર્યું, અમુક કામ કરે અને અમુક કામ કરીશએમ અતીત, અનાગત અને વર્તમાન—એ ત્રણેકાળનુ જ્ઞાન તે દીર્ધકાલિકી આજ્ઞા કહેવાયછે. ૨ વર્તમાનકાળને વિષે ઇષ્ટ વસ્તુમાં પ્રવૃત્તિ અને અનિષ્ટ વસ્તુથી નિવૃત્તિ કરવામાં જે વિષય જ્ઞાન ઢાય તે હેતુપશિકી સ’ના કહેવાય છે. આ સત્તાવાળાને કાંઇક મને જ્ઞાન હાયછે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005227
Book TitleDandakvichar
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy