________________
(४८) दंडक विचार.
अवचूर्णि स्थावरपंचकविकलत्रिकतिर्यक्नराणामंतर्मुहूः जघन्यायुः स्थितिः।
પાંચ સ્થાવર, ત્રણ વિકેલેંદ્રિય, એક તિર્યંચ અને એક મનુષ્યએ દશ દંડકને વિષે જઘન્યથી આયુષ્યની રિથતિ અંતમુહૂર્તની જાણવી.
नवनाधिपनरकव्यंतरा जघन्यतो दशसहस्त्रस्थितिका नवंति।
ભવનપતિના દશ દંડક, નારકને એક દંડક અને વ્યંતર દેવતાને એક દંડક–એ બાર દંડકને વિષે જધન્યથી આયુષ્યની સ્થિતિ દશહજાર વર્ષની જાણવી. ૨૭
__ अथ वैमानिकानामायुः स्थितिमाह। હવે વૈમાનિક દેવતાઓની આયુષ્યની સ્થિતિ કહે છે.
मूल वेमाणिय जोइसिया, पल्ल तयर्छस आउआ
हुात । सुरनरतिरि निरएस, छपज्जत्ति थावरे चउ
गं ॥२८॥
ભાવાર્થ વૈમાનિક દેવતાના દંડકને વિષે જઘન્યથી એક પલ્યોપમનું આયુષ્ય થાય છે અને તિષ દેવતાના દંડકને વિષે જઘન્યથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org