________________
( 4 )
તેમના ચારિત્ર પ્રમાણે ચાલવાની પ્રેરણા કરવા ભલામણુ કરીએ છીએ.
સ્વર્ગવાસી પારવતી આઈની પાછળ તેમના પતિ શેમતીચંદ દેવચંદ તરફથી રૂા, ૧૫૦૦૦) ની મોટી રકમ ધર્મ કાર્યને માટે વાપરવામાટે અર્પણ કરેલ છે જેના સદઉપયોગથી એ સ્વર્ગ વાસી ધર્માત્માને ઉદ્દેશીને ઉત્તમ પુણ્ય સપાદન થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org