________________
दंडक विचार.
( ૧ ) દ'ડક–એ પનર દાંડકને વિષે ત્રણ અજ્ઞાન અને ત્રંણ જ્ઞાન પણ હાય છે, એટલે મિથ્યા દૃષ્ટિ જીતે મતિઅજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિભગજ્ઞાન એ ત્રણ અજ્ઞાત હોય છે અને સમ્યક્ દૃષ્ટિ જીવને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન-એ ત્રણ જ્ઞાન હાય છે. સ્થાવર છત્રના પાંચ દડકને વિષે સ્મૃતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન એ બે અજ્ઞાન હોય છે. વિકલેન્દ્રિય છત્રના ત્રણ દંડકને વિષે જ્ઞાન અને અજ્ઞાત બને હાય છે એટલે મતિજ્ઞાન તથા શ્રુત જ્ઞાન અને ગતિઅજ્ઞાન તથા શ્રુતઅજ્ઞાન હોયછે. અને મનુષ્યના એક 'ડકને વિષે મતિજ્ઞાન વગેરે પાંચ જ્ઞાન અને મતિ અજ્ઞાન વગેરે ત્રણ અજ્ઞાન હૈાય છે. ૨૦ અવળ.
द्वंद्वैकवन्नावात् सुरतिर्यग् निरये अज्ञान त्रिक ज्ञानत्रिकं च नवंति सम्यक्त्कप्राप्तौ ।
મુતિર્થનિયે એ પદમાં એકવદ્ભાવ કેંદ્ર સમાસ થાયછે, દેવ, તિય અને નારકીના ઢંડકમાં ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન પણ હાયછે; કારણ કે, જ્યારે સમ્યકત્વની પ્રાપ્તિ થાય, ત્યારે ત્રણ જ્ઞાન પણ થઇ શકે છે. स्थिरे अज्ञान | द्वकं ।
સ્થાવર જીવના પાંચ દંડકમાં મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન એ બે અજ્ઞાન હોય છે.
यद्यपि जूदकवनंव सैद्धांतिकमतेन सम्यक्क वता देवानां तेषूत्पादे सास्वादन सद्भावाच्च श्रुत मती भवतः परं नेहा धिकृते
',
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org