SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૯) વિવાર નાના પ્રકારના આકાર, ૨ ધ્વજ એટલે પતાકા, ૩ સૂચી સેય, કે પરપોટાના આકારો અનુક્રમે વનપતિ, વાયુકાય, તે ઉકાય અને અપકાય જીવના શરીરના હેય છે. .... पृथ्वी अईमसूराकारा जणिता जगवत्यादौ । પૃથ્વીકાયને આકાર અધીમસૂરની દાલ જેવો છે, એમ ભાગ- વતી વગેરે સિદ્ધાંતમાં કહેલું છે, षष्टं कषायहारमाह. છે કષાય દ્વાર કહે છે. મૂર. सम्वेपि चउकसाया, लेसगं गभतिरिय મરણ છે नारयतेउवाऊ, विगला वेमाणिय तिलेसा તે ૧૪ ભાવાર્થ સ ચવીશ દંડકોના જીવન વિષે, કેધ, માન, માયા અને લેભ–એ ચાર કષાય હોય છે, ગર્ભ તિર્યંચ અને ગર્ભજ મનુષ્ય—એ બે દંડને વિષે છ લેશ્યાઓ હોય છે. વિકલૈંદ્રિયના ત્રણ દંડક અને વૈમાનિક દેવતાના એક દંડકને વિષે કૃષ્ણ, નીલ અને કાપોત–એ ત્રણ લેયાઓ હોય છે. ૧૪ . . અવધૂળિ. सर्वेपि जीवाः चतुः कषायवंतः। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005227
Book TitleDandakvichar
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy