________________
(૪), दंडक विचार. સન્મુખ કરી સાવધાન કરવાને માટે કહેલું છે. ૧
अथ दंडकनामान्याह હવે દંડકના નામ કહે છે.
મૂત. नेरइआ असुराई. पुढवाई बेइंदियादउ चेव । गब्भयतिरिय मणुस्सा, वंतर जोइसिय वे
માછો ૨ ભાવાર્થ-નારકીને એક દંડક, અસુરાદિ વિગેરે દશ નિકા યના દરો દડક, પૃથ્વી વિગેરે પાંચ ભેદવાલા જીવના પાંચ દંડક, બે ઇંદ્રિય વગેરે ત્રણ વિકેલેંદ્રિય જીના ત્રણ દંડક, ગર્ભજ એવા તિર્યંચ અને ગર્ભજ એવા મનુષ્યના મેલીને બે દંડક, વ્યંતરદેવતા ને એક દંડક, તિષ્યદેવતાને એક દંડક અને વૈમાનિકદેવતાને એક દંડક–એ એવીશ દંડક થયા. ૨
सप्त पृथिवीनारकाणामेको दमकः । નારીની સાત પૃથ્વીઓને એક દંડક છે.
नवनपतीनामसुरादि दशदश निकायनेदा दश સંવાદો ભવનપતિઓના અસુર વિગેરે દશ નિકાયના ભેદથી દશ દંડક છે.
पृथ्व्यादीनां पंच। પૃથ્વી વિગેરે પાંચ ભેદવાલા સ્થાવર જીના પાંચ દંડક છે. विकलानां त्रयः। બે ઇંદ્રિય વિગેરે વિકસેંદ્રિય જીના ત્રણ દંડક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org