SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ફોટો સૌજન્ચ | સૌજન્ચ શ્રી સુપાર્શ્વનાથ ભગવાન 'શ્રી લવજીભાઈ તારાચંદ સંઘવી (આકોલીવાળા) Tહ. અમુભાઈ સંઘવી -- ભાવનગર સ્વતિ) આખી પૃથ્વી સુખમય બની આપને જન્મકાળે, ભવ્યો પૂજે ભયરહિત થઈ આપને પૂર્ણ વ્હાલ; પામે મુક્તિ ભવભયથકી જે સ્મરે નિત્યમેવ, નિત્ય વંદું તુમ ચરણમાં શ્રી સુપાર્લેષ્ટ દેવ. ચૈત્યવંદન, શ્રી સુપાર્શ્વ જિગંદ પાસ, ટાળ્યો ભવફેરો, પૃથ્વી માત ઉરે જયો તે નાથ હમેરો. ૧ પ્રતિષ્ઠિત સુત સુંદર, વાણારસી રાય, વિશ લાખ પૂરવ તણું પ્રભુજીનું આય. ૨ ધનુષ બનેં જિન દેહડીએ, સ્વસ્તિક લંછન સાર, પદ પધે જસ રાજતો, તાર તાર ભવ તાર. ૩ સ્તવન લ, શ્રી ૧ લ. શ્રી ર લ. શ્રી ૩ લ. શ્રી. ૪ શ્રીસુપાસજિન વંદીયે, સુખ સંપતિને હેતુ લલતાં; શાંતસુધારસ જલનિધિ ભવસાગરમાહે સેતુ. સાત મહાભય ટાળતો, સપ્ત જિનવરદેવ; લ. સાવધાન મનસા હરી, ધારો જિનપદસેવ; શિવ શંકર જગદિશ્વરૂ, ચિદાનંદ ભગવાન; લ. જિન અરિહા તિર્થકરૂ, જ્યોતિસરૂપ અસમાન. અલખ નિરંજન વછછલૂ સકળજંતુ વિસરામ; લ. અભયદાનદાતા સદા, પૂરણ આતમરામ.. વિતરાગ મદ કલ્પના, રતિ અરતિ ભય શોગ; લ. નિંદ્રા તંદ્રાં દુરદશા, રહિત અબાધતયોગ. પરમપુરૂષ પરમાત્મા, પરમેશ્વર પરધાન; લ. પરમપદારથ પરમિટ્ટી, પરમદેવ વર માન વિધિ વિરંચિ વિશ્વભરૂ રૂષીકેશ જગનાથ; લ. અધર અધમોચન ધણી, મુક્ત પરમપદ સાથ. ઈમ અનેક અભિધા ધરે, એનુભવગમ્ય વિચાર. લ. જે જાણે તેહને કરે, આનંદઘન અવતાર. લ. શ્રી. ૫ લ. શ્રી. ૬ લ શ્રી. ૭ લ. શ્રી. ૮ થીય સુપાસ જિન વાણી, સાંભળે જેહ પ્રાણી, હૃદયે પોંચાણી, તે તર્યા ભવ્ય પ્રાણી; પાંત્રીશ ગુણ ખાણી, સૂત્રમાં જે ગુથાણી, ષટુ દ્રવ્યશું જાણી, કર્મ પીલે મ્યું પાણી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy