SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ફોટો શ્રી પદ્મપ્રભુસ્વામી ભગવાન શ્રી રેખાબેન ધનવંતરાય રતિલાલ શાહ (અંબિકા એજન્સી)-(ભાવનગર ફોટો સૌજન્ચ સૌજન્ય સ્તુતિ સોના કેરી સર વિરચિતા પદ્મની પંક્તિ સારી, પધો જેવા પ્રભુચરણના સંગથી દીપ્તિ ધારી; દેખી ભવ્યો અતિ ઊલટથી હર્ષના આંસુ લાવે, તે શ્રી પદ્મપ્રભ ચરણમાં હું નમું પૂર્ણ ભાવે. ચૈત્યવંદન કોસંબીપુર રાજિયો, ઘર નરપતિ રાય, પદ્મપ્રભ પ્રભુતામયી, સુસીમા જસ માય. ૧ ત્રીશ લાખ પૂરવતણું, જિન આ, પાલી, ધનુષ અઢીસે દેહડી, સવિ કર્મને ટાળી. ર પમાંછન પરમેસ્વરૂ એ, જિનપદ બની સવ, પમવિજય કહે કીજિયે, ભવિજન સહુ નિતમેવ. ૩ ( સ્તવન ૫, ૨ પદમપ્રભુજિન તુજ મુજ આતરૂપે, કિમ ભાજે ભગવત; કરમવિપાકે કારણ જોયનેરે, કોય કહે મતિમંત પયઈ કિઈ અણુભાગ પ્રદેશથીરે, મૂળ ઉત્તરે બિઠું ભેદ; ધાતિ અધાતી હો બંધુદયદીરણારે, સત્તા કરમવિછેદ કન કોપલવતું પયડી પુરૂષતણીરે, જોડી અનાદિસ્વભાવ; અન્યસંયોગી જિહાં લગે આતમારે, સંસારી કહેવાય. કારણયોગે હો બ કે બંધનેરે. કારણ મુગતિ મૂકાય ; આશ્રવ સંવર ના નુ પે હેયોપાદેય સુણાય જનકરણે હો અંતર તુજ પડોરે, ગુણ કરણે કરિ ભગ; ગ્રંથયુક્તિ કરિ પંડિતજન કહ્યોરે, અંતરભગ સુસંગ. તુજ મુજ અતર અંતર ભાજશેરે, વાજશે મંગળતુર; જીવસરોવર અતિશય વાધશ્કેરે, આનંદધન રસપૂર. થોય અઢીશ ધનુષ કાયા, ત્યક્ત મદ મોહ માયા, સુસીમાં જસ માયા, શુકલ જે ધ્યાન ધ્યાયા: કેવલ વર પાયા, ચામરાદિ ધરાયા, સેવે સુર રાયા, મોક્ષનગરે સિધાયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy