SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ફોટો સૌજવ્ય 'શ્રી અજિતનાથ ભગવાન 'શ્રીયુત રમણીકલાલ ભોગીલાલ શાહ-ભાવનગર ફોટો સૌજન્ચ સ્વતિ) દેખી મૂર્તિ અજિતજિનની નેત્ર મારાં ઠરે છે, ને હૈયું આ ફરી ફરી પ્રભુ ધ્યાન તારું ધરે છે; આત્મા મહારો પ્રભુ તુજ કન આવવા ઉલ્લાસ છે, આપો એવું બળ હૃદયમાં માહરી આશ એ છે. ચૈત્યવંદન અજિતનાથ પ્રભુ અવતર્યા, વિનીતાના સ્વામી, જિતશત્રુ વિજયા તણા, નંદન શિવગામી. બહોતેર લાખ પૂરવ તણું, પાળ્યું જિર્ણ આય, ગજ લંછન નહીં, પ્રણમે સુર રાય. સાડા ચારશું ધનુષની એ, જિનવર ઉત્તમ દેહ, પાદ પમ તસ પ્રણમીયે જિમ લહીએ શિવ ગેહ. સ્તવન પંથડો નિહાળું રે બીજાજિનતણોરે, અજિત અજિતગુણધાત્ર; જે તે જીત્યારે તિણે હું જીતિયોરે, પુરૂષકિશું મુજ નામ. ચેરમનયણ કરિ મારગ જોવતારે, ભૂલ્યો સયલ સંસાર જેણે નયણે કરિ મારગ જોઈયેર, નયણ તે દિવ્યવિચાર. ૫. પુરૂપ પરંપરા અનુભવ જોવતારે, અધોઅંધ પુલાય વસ્તુવિચારેરે જો આગમ કરીરે, ચરણધરણ નહી થાય. ૫. 3 તર્કવિચારેરે વાદપરંપરારે, પાર ન પહોંચે કોય; અભિમતવસ્તુરે વસ્તુગર્ત કહેરે, તે વિરલા જંગ જોય. વસ્તુવિચારે દિવ્યનયણતણોરે, વિરહ પડ્યો નિરધાર; તરતમજોગેરે તરતમવાસનારે, વાસિતબોધ આધાર. કાળલબ્ધિ લહી પંથ નિહાળશે, એ આશા અવલબ; એ જન જીવેરે જિનજી જાણજ્યોરે, આનંદઘન મતઅંબ. ૫ : થોય વિજયા સુત વંદો, તેજથી ક્યું દિગંદો, શીતલતાએ ચંદો, ધીરતાએ ગિરદો; મુખ જિમ અરવિંદો, જાસ સેવે સુરિંદો, લહો પરમાણંદો, સેવના સુખ કંદો. ૫. ૫ I s ( 2 ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy