SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વકર્મ અને વિધિ અનુસાર પ્રભુનો નિર્વાણ મહોત્સવ ઉજવ્યો. સમેતશિખરે જયાં પ્રભુ અનશનધારી બન્યા હતા તે પારસનાથ હીલા તરીકે જાણીતી છે. તેને સુવર્ણ ભદ્ર | તરીકે પણ ઓળખાય છે. - ત્રણ જગતના નાથ શ્રી પાર્શ્વનાથ પ્રભુના ચરિત્રને શ્રદ્ધાથી વાંચવા - સાંભળવાથી અનેક વિપત્તિઓનો નાશ થાય છે. એવા ક્ષમામૂર્તિ શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ચરિત્ર અહિં પૂર્ણ થાય છે. Iulill રિએ જ ધ ૩ ૪ ૫ ૬ | ચૌદ રાજલોક (157) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy