SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ફોટો શ્રી પાર્શ્વનાથ ભમવાર ફોટો સૌજન્ચ 'શ્રીમતી ચંદ્રાબેન શશીકાંત રતીલાલ વાધર પરિવાર સૌજન્ચ (શશીઈન્ડસ્ટ્રીઝવાળા)-ભાવનગર સ્તુતિ ધૂણીમાં બળતો દયાનિધિ તમે, જ્ઞાને કરી સર્પને, જાણી સર્વ જનો સમક્ષ ક્ષણમાં, આપી મહામંત્રને; કીધો શ્રી ધરણંદ્ર ને ભવથકી, તાર્યા ઘણા ભવ્યને, આપો પાર્થ જિનેન્દ્ર નાશ રહિતા, સેવા તમારી મને. 1 ચૈત્યવંદન, આશ પુરે પ્રભુ પાસજી, ત્રોડ ભવ પાસ; વામા માતા જનમીયા, અહિ લંછન જાસ. ૧ અશ્વસેન સુત સુખકરૂ, નવ હાથની કાયા; કાશી દેશ વારાણસી, પ્રત્યે પ્રભુ આયા. ૨ એક સો વરસનું આઉખુએ, પાળી પાસ કુમાર; પદ્મ કહે મુકત ગયા, નમતાં સુખ નિરધાર. ૩ સ્તવન ધુવપદરામીહો સ્વામી માહરા, નિકામી ગુણરાય સુગ્યાની; નિવગુણ કામીહો પામી તું ધણી, ધ્રુવઆરામીહ થાય. સુ. સર્વવ્યાપીકો સર્વજાણગપણે, પરપરણમનસ્વરૂપ; સુ. પરરૂપે કરી તત્વપણું નહી. સ્વસત્તાચિદરૂપ સુ. ગ્યેય અને કેહો ગ્યાનઅનેકતા, જળભાજન રવિ જેમ સુ. દ્રવ્ય એકતત્વપણે ગુણએકતા, નિજપદ રમતાહો એમ. સુ. પરક્ષેત્રે ગતગ્યેયને જાણવે, પરક્ષેત્રી થયું ગ્યાન; સુ. અસ્તિપણું નિજક્ષેત્રે તમે કહ્યો, નિર્મળતાગણમાન. સુ. યેયવિનાશેહો જ્ઞાનવિનશ્વરૂ, કાળ પ્રમાણેરે થાય; સુ. સ્વકાળે કરી સ્વસત્તા સદા, તે પરરીતે ન જાય. સુ. પરભાવે કરી પરતા પામતા, સ્વસત્તા થિર ઠાણ; સુ. આત્મચતુષ્કયી પ૨માં નહી, તો કિમ સાહુનોરે જાણ. સુ. અગરૂ લધુ નિજ ગુણને દેખાતાં, દ્રવ્ય સકળ દેખાત; સુ. સાધારણ ગુણની સાધમ્મર્યતા, દર્પણજળને દષ્ટાંત, સુ. શ્રી પારસજિન પારસરસ સમો, પિણ ઈહાં પારસ નાંહિ સુ. પૂરા રસિહોનજરાણ મરસનો, આનંદધન મુજમાંહિ.સુ. ધૂ. ૮ થોયો પાસજિર્ણદા વામાનંદા, જબ ગરબે ફળી, સપના દેખે અર્થવિશેષે, કહે મધવા મળી; જિનવર જાયો સુર ફુલરાયા, હુઓ રમણી પ્રિયે, | નમિ રાજી ચિત્ર વિરાજી; વિલોકિત વ્રત લીએ. I , , - - ૧ - જન કે , + ર કામ ન * * * # 4 - પદ ને કે ના મા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy