________________
"
'શ્રી નેમિનાથ ભગવાન છે. ફોટો
શ્રી શાંતિલાલ લાલચંદ હારીજવાળા પરિવાર હો સૌજવ્ય |..,
*
ના
T સૌજન્ચ *. |ખાંતિભાઈ, અરવિંદભાઈ, અશોકભાઈ, ભરતભાઈ ભાવનગર |
Pr
લોભાવે લલના તણા લલિત શું, ત્રિલોકના નાથને, કમ્પાવે ગિરિભેદી વાયુ લહરી, શું સ્વર્ગના શૈલને; શું સ્વાર્થે જિન દેવ એ પશુતા, પોકાર ના સાંભળે ? શ્રીમમિજિનેન્દ્ર સેવનથકી, શું શું જગે ના મળે ?
ચૈત્યવંદન, નેમિનાથ બાવીસમાં, શિવાદેવી માય; સમુદ્રવિજય પૃથ્વીપતિ, જે પ્રભુના તાય. દશ ધનુષની દેહડી, આયુ વરસ હજાર; શખ લંછનધર સ્વામીજી, તજી રાજુલ નાર. શૌરીપુરી નયરી ભલી એ, બ્રહ્મચારી ભગવાન; જિન ઉત્તમ પદધને, નમતાં અવિચલ થાન. 3
મ.૨
સ્તવન અષ્ટ ભવતર વાલહીરે, તે મુજ આતમરામ, મનરાવાલા; મુગતિનારીશું આપણેરે, સગપણ કોઈ ન કામ. મ.૧ પરિ આવોહો વાલિમ ધરિ આવો, મારી આશાના વિસરામ મ. રથ ફેરોહોસાજન રથ ફેરો, સાજન માહરા મનોરથ સાથ મ. નારી પેખે ૫ નેહલોરે વાલા, સાચ કહે જગનાથ. મ. ઈશ્વર અરધંગે ધીરે વા. તે મુજ ઝાલે ન હાથ પશુજનને કરૂણા કરીને વા. આણી રીદય વિચાર છે. માણસની કરૂણા નહીરે વા. એ કુણ ધર આચાર,
મ. ૩ પ્રેમકલપતરૂ છેદીયોરે વા. ધરિયો યોગધતૂર મ. ચતુરાઈરો કુણ કહોરે વા. ગુરુમિલિઓ જગસૂર. માહરું તો એમા કયું નહીરે, વા. આપ વિચારે રાજ; મ. રાજસભામાં બેસતા રે, વા. કીસડી વધસી લાજ. પ્રેમ કરે જગજન સહુ, વા. નિરવાહે તે ઓર; મ. પ્રીત કરીને છોડિદેરે, વા. તેહશું ચાલે ન જોર. જો મનમાં એહવું હતું રે, વા. નિસપતિ કરત ન જાણ; મ. નિસંપતિ કરીને છાંડતારે, વા. માણસ હુયે નુકસાણ. દેતાં દાનસંવત્સરીરે, વા. સહુ લહે વંછિત પોષ; મ. સેવકવંછિત નવિ લહેરે, વા. તે સેવકનો દોષ. સખી કહે એ સામળોરે, વા. હું કહું લક્ષણસ્વત; મ ણ લક્ષણ સાચી સખીરે, વા. આપ વિચારે હેત. રાગી સુરાગી સહુરે, વા. વૈરાગી શ્યો રાગ: મ. રાગ વિના કિમ દાખવોરે, વા. મુગતિ સુંદરીમાગ.
મ. ૧૦ એક ગુહ્ય ઘટતું નહીરે, વા. સઘલોઈ જાણે લોગ, મ. અનેકાંતિક ભોગવોરે, વા. બ્રહ્મયારીગતશોગ.
મેં.૧૧ જિણ જોગે તુજને જોઊં વા. તિણ જોગે જોવો રાજ, મ. એકવાર મુજને જુવોરે, વા. તો સિઝે મુજ કાજ.
મ.૧૨ મોહદશા ધરિ ભાવતારે, વા. ચિત લહે તત્વવિચાર; મ. વીતરાગતા આદરીરે, વા. પ્રાણનાથ નિરાધાર. મ. ૧૩ સેવક પિણ તે આદરેરે, વા. તો રહે સેવકમામ; મ. આશય સાથે ચાલીયેરે, વા. ઓરિજ રૂડું કામ.
મ. ૧૪ વિવિધયોગધરિ આદરયોરે, વા. નેમનાથ ભરતાર, મ, ધારણ પોષણ તારણોરે, વા, નવરસ મુગતા હાર, , કારણરૂપી પ્રભુ ભજ્યોરે, વા. ગણ્યો ન કાજ અકાજ;૨. કૃપા કરીને પ્રભુ દીજીયેરે, વા. આનંદઘનપદરાજ;
ન થાય છે
રાજૂલ વર નારી, રૂપથી રતિ ારી, તેહના પરિહારી, બાલ્યથી બ્રહ્મચારી; પશુઆ ઉગારી, હુઆ ચારિત્રધારી, કેવલશ્રી સારી, પામીઆ ધાતી વારી.
( 22 )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org