SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ફોટો સૌજન્ય ➖➖➖➖ મિનાથ ભગવાન ચાણી (કમળાબેન જૈન-ઉપાયના ભાવનગર સ્તુતિ વૈરી વૃંદ નમ્યો પ્રભુ જનકને, ગર્ભ પ્રભાવે કરી, કીર્તિ ચન્દ્રકરોજ્વલા દિશિદિશિ, આ વિશ્વમાં વિસ્તરી; આપી બોધ અપૂર્વ આ જગને, પામ્યા પ્રભુ શર્મને, પુણ્યે શ્રી નમિનાથ આપ ચરણે, પામ્યો ખરા ધર્મને, Jain Education International ચૈત્યવંદન મિથિલા નયરી રાજીયો, વપ્રાસુત સાચો; વિજયરાય સુત છોડીને, અવર મત માચો. નીલકમલ લંછન ભલું, પન્નર ધનુષની દેહ; નમિ જિનવરનું સોહતું, ગુણ ગણ મણિગેહ. દશ હજાર વરસતણું એ, પાળ્યું પરગટ આય; પદ્મવિજય કહે પુણ્યથી, નમીયે તે જિનરાય. થોય નમીએ નમ નેહ, પુણ્ય થાયે જ્યું દેહ, અઘ સમુદય જેહ, તે ૨હે નાહીં રેહ; લહે કેવલ તેહ, સેવના કામ એહ, લહે શિવપુર ગેહ, કર્મનો આણી છે. સ્તવન ખટદરશણ જિન અંગ ભણીજ, ન્યાસદડગ જો સાધેરે, નિજિનવરના ચરણ ઉપાસક, ખટદ૨ણ આરાધે. જિનસુરપાદપ પાય વખાણું, સાંખ્ય યોગ દોય ભેદેરે; આતમસત્તા વિવરણકરતા, લો દુગ અંગ અખેદેરે. ભેદ અભેદ સુગત મિમાંસક, જિનવર દોય કર ભારીરે; લોકાલોક અવલંબન ભજિયે, ગુરૂગમથી અવધારીરે લોકાયતિક કૂખ જિનવરની, અસ વિચાર જો કીજેરે; તત્વવિચાર સુધારસ ધારા, ગુરૂગમ વિણ કિમ પીજેરે. જૈન જિનેશ્વર વરઉત્તમઅંગ, અંતરંગ બહિરંગેરે; અક્ષરન્યાસધરા આરાધક, આરાધેધરી સંગે૨ે. જિનવરમાં સધલાં દરેિશણછે, દર્શન જિનવર ભજનારે; સાગરમાં સઘલી તટની સહી, ટિનીસાગર છજના૨ે જિનસરૂપ થઈ જિન આરાધે, તે સહીં જિનવર હોવેરે; ભૃગી ઈલિકાને ચટકાવે; તે ભૃગી જગ જોવેરે. ચૂરણિ ભાષ્ય સૂત્ર નિર્યુક્તિ, વૃત્તિ ૫૨પ૨ અનુભવરે; સમયપુરૂષના અંગ કહ્યાએ, જે છેદે તે દુરભવરે. મુદ્રાબીજધારણાઅક્ષર, ન્યાસ અરથવિનિયોગેરે; જે ધ્યાવે તે નવિ વંચી જે, ક્રિયાઅવચક ભોગે રે. શ્રુતઅનુસાર વિચારી બોલું, સુગુરૂ તથાવિધિ ન મિલેરે; ક્રિયા કરી હતી. પી સી બાદ ચિત સઘળો. ય. ૧૮ તે માટે ઉભા કર જોડી, જિનવર આગળ કહિયેરે; સમય ચરણસેવા શુચા દેજ્યો, જિમ આનંદયત પહિયેરે. *. ખ. 3 ખ. ૪ ૪. પ 4.7 4.9 પ. . ૫. ૯ ૧. ૧૧ - 7 For Private & Personal Use Only ૨ 3 ફોટો સૌજન્ય ५ १ www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy