SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ફોટો સૌજન્ય શ્રી મલ્લિનાથ ભગવાન શ્રી બચુભાઈ નરોત્તમદાસ વોરા પરિવાર–મુંબઈ સ્તુતિ તાર્યા મિત્રો અતિ રૂપવતી સ્વર્ણની પૂતળીથી, એવી વસ્તુ પ્રભુ તુજ નથી બોધ ના થાય જેથી; સચ્ચારિત્રે જન મન હરી બાળથી બ્રહ્મચારી, નિત્યે મલ્લિ-જિનપતિ મને આપજો સેવ સારી. Jain Education International ચૈત્યવંદન મલ્લિનાથ ઓગણીશમા, જસ મિથિલા નયી; પ્રભાવતી જસ માવડી, ટાલે કર્મ વયરી. ૧ તાત શ્રી કુંભ નરેસરૂ, ધનુષ્ય પચવીશની કાય; લંછન કળશ મંગલકરૂ, નિર્મમ નિરમાય. રે વરસ પંચાવન સહસનું એ, જિનવર ઉત્તમ આય; પદ્મવિજય કહે તેહને, નમતાં શિવસુખ થાય. ૩ સ્તવન સેવક કિમ અવગણિયેહો, મલ્લિજિન. એ અબ શોભા સારી; અવર જે આદર અતિ દિયે, તેહને મૂલ નિવારીહો. જ્ઞાનસુરૂપ અનાદિ તુમ્હારૂં, તે લીધું તમે તાણી, જુઓ આજ્ઞાનદશા રીસાવી, જાતાં કોણ ન ખણીહો. નિંદ્રા સુપન જાગર ઉજાગરતા, તુરિય અવસ્થા આવી; નિંદ્રા સુપનદશા રીસાણી, જાણી ન નાથ મનાવીહો. સમકિત સાથે સગાઈ કીધી, સપરિવારસું ગાઢી; મિથ્યામતી અપરાધણ જાણી, ધરથી બાહિર કાઢીહો હાસ્ય અતિ ચિંત શોગ દુગચ્છા, ભય પામર કરસાલી; નોકષાય શ્રેણીગજ ચઢતાં, શ્વાન તણી ગતિ ઝાલીહો. રાગ દ્વેષ અવિરતિની પરણીત, એ ચરણમોહના યોધા; વીતરાગ પરિણતિ પરણમતાં, ઉઠી નાઠા બોધાહો. વેદોદય કામાપરિણામા, કામ કરમ સહુ ત્યાગી; નિકામી કરૂણારસસાગર, અનંત ચતુપદ પાગીહો. દાન વિધન વા૨ી સહુ જનને, અભયદાન પદદાતા; લાભ વિધન જગ વિધન નિવારક, પરમ લાભરસમાતાહો. વીર્ય વિધન પંડિત વીર્યે હણ્યો, પૂરણ પદવી જોગી; ભૌગોપભોગદોય વિધન નિવારી, પૂરણ ભોગી સુભોગીહો ઈમ અઢાર દૂષણ વજિત તનુ, મુનિજનવૃંદ ગાયા; અવિરતિરૂપક દોષ નિરૂપણ, નિરદૂષણ મનભાયાહો. ઈણ વિધિ ૫૨ખી મન વિસ૨ામી, જિનવર ગુણ જે ગાવે; દીનબંધુની હિરનિજરથી, આનંદઘનપદ પાવો. શેય મલ્લિજિન નમીયે, પૂરવલાં પાપ ગમીયે, ઈન્દ્રિય ગણ દમિયે, આણ જિનની ન ક્રમીયે; ભવમાં નવિ ભમિયે, સર્વ પરભાવ વમીયે, નિજ ગુણમાં ૨મીયે, કર્મ મલ સર્વ ધમીયે. 19 . For Private & Personal Use Only મ.૧ માર મ.૩ મ.૪ માપ મ ફોટો સૌજન્ય મ. ક મ.૮ મ.૯ મ. ૧૯ 4.11 www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy