SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ફોટો - શ્રી અરજી ભગ .-- ફોટો 'શ્રી રૂપાણી (કમળાબેન) જૈન ઉ . . -હેનો સૌજન્મ્ય સૌજન્ચ ભાવનગર અતિ) જે દુ:ખોના વિષમ ગિરિઓ, વજની જેમ ભેદે, ભવ્યાત્માની નિબિડ જડતા, સૂર્યની જેમ છેદે; જેની પાસે તૃણ સમય ગણે સ્વર્ગને ઈદ્ર જેવા, એવી સારી અરજિન મને આપજો આપ સેવા. ચૈત્યવંદન નાગપુરે અર જિનવર, સુદર્શન નૃપનંદ; દેવી માતા જનમિયો, ભવિજન સુખ કંદ લંછન નંદાવર્તનું, કાયા ધનુષહ ત્રીશ; સહસ ચોરાણી વરષનું આયુ જાસ જગીશ અરુજ અજર અર જિનવરૂએ, પામ્યા ઉત્તમ ઠાણ; તસ પદપદ્મ આલંબતાં, લહીયે પદ નિરવાણ ૨ ૩ સ્તવન ) ધરમ પરમ અરનાથનો, કિમ જાણું ભગવંતરે; સ્વ પર સમય સમજાવીયે, મહિમાવંત મહંતરે. શુદ્ધાતમ અનુભવ સદા, સ્વસમય એહ વિલાસરે; પર વડિ છાંહડી જિહાં પડે, તે પર સમય નિવાસરે. તારા નક્ષત્ર ગ્રહ ચંદની, જ્યોતિ દિનેસ મઝારરે; દર્શન જ્ઞાનચરણથકી, શક્તિ નિજાતમ ધારરે. ભારી પીળો ચીકણો, કનક અનેક તરંગરે; પર્યયદષ્ટિ ન દીજીયે; એકજ કનક અભંગરે દર્શન જ્ઞાન ચરણથી, અલખ સરૂપ અનેકરે; નિરવિકલપ રસ પિજીયે, શુદ્ધ નિરંજન એકરે. પરમારથ પથે જે કહે, તે રંજે એક સંતરે; વ્યવહારે લખ જે રહે, તેહના ભેદ અનંતરે. વ્યવહારે લખું દોહિલા, કાંઈ ન આવે હાથરે; શુદ્ધનય થાપના સેવતા, નવિ રહેં દુવિધા સાથરે. એકપખી લખ પ્રીતની, તુમ સાથે જગનાથરે, - કૃપા કરીનેં રાખો , ચરણ તલે ચહી હાથરે. ધ.૮ ચક્રી ધરમતીરથતણો, તીરથફળ તતસારરે, તીરથ સેવે તે લહેં, આનંદઘન નિરધારરે. થાય 'અર જિનવર રાયા, જેહની દેવી માયા, સુદર્શન નૃપ તાયા, જાસ સુવર્ણ કોયા; નંદાવર્ત પાયા, દેશના શુદ્ધ દયા, સમવસરણ વિરચાયો, ઈદ્ર-ઈદ્રાણી ગાયા. ( 18 ) - ક , * , , , , , , , , , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy