SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ કોટો સૌજન્ય Jain Education International શ્રી કુંથુનાથ ભગવાન શ્રીમતી રંભાબેન છગનલાલ પારેખ પરિવાર–ભાવનગર સ્તુતિ જેની મૂર્તિ અમૃત ઝરતી, ધર્મનો બોધ આપે, જાણે મીઠું વચન વદતી શોક સંતાપ કાપે; જ્યુની સેવા પ્રણયભરથી સર્વ દેવો કરે છે, તે શ્રી કુંથ-જિન ચરણમાં ચિત્ત મારું ઠરે છે. ચૈત્યવંદન કુંથુનાથ કામિત દીયે, ગજપુરનો રાય; સિરિ માતા ઉરે અવતર્યો, શૂર નરપતિ તાય. કાયા પાંત્રીસ ધનુષ્યની, લંછન જસ છાગ; કેવલજ્ઞાનાદિક ગુણો, પ્રણમો ધરી રાગ. સહસ પંચાણું વરસનું એ, પાલી ઉત્તમ આય; પદ્મવિજય કહે પ્રણમીયે, ભાવે શ્રી જિનરાય, સ્તવન ૧ ૨ For Private & Personal Use Only 3 કુંથુજિન મનડું કિમહી ન બાજે, જિજિમ જતન કરીને રાખું, તિમતિમ અલગુ ભાજહો; રજની વાસ૨ વસતી ઉજડ, ગયણ પાયાલે જાયે; સ્વપખાયને મોડું થોથું. એહ ઉખાણો ન્યાયેહો. મુગતિતણા અભિલાષી તપીયા, જ્ઞાન ને ધ્યાન અભ્યાસે વયીડું કાંઈ એવું ચિતે, નાખું અલવે પાસેહો. આગમ આગમધરને હાથે, નાવે કિણ વિધિ આકું; ફિહાં કિણ જો હઠ કરી હટકું, તો વ્યાળતણી પરે વાંકુહો. જો ઠગ કહું તો ઠગતું ન દેખું, સાહુકાર પિણ નાહિ; સર્વ માહે ને સહુથી અલગું, એ અચરિજ મનમાહિહો. જે જે કહ્યું તે કાન ન ધારે, આપમતે ૨હે કાલો; સુર નર પંડિત જન સમજાવે, સમજે ન માહરો સાલોહો. મ્હે જાણ્યું એ લિંગનપુસક, સકળ મરદને ઠેલે; બીજી વાતે સમરથ છે નર, એહને કોઈ ન ઝેલેહો. મનસાધ્યું તિણે સઘળું સાધ્યું, એહ વાત નહિ ખોટી; ઈમ કહે સાધ્યું તે નવિ માનું, એ કહી વાત છે મોટીહો મન દુરારાધ્ય તે સિ આપ્યું, તે આગમથી મતિઆણું; આનંદધનપ્રભુ મારૂં આણો, તો સાચું કકર જાણું હો. થોય કુંજિન નાથ, જે કેર છે સનાથ, તારે ભવ પાથ, જે ગ્રહી ભવ્ય હાથ; એહનો તજે સાથ, બાવળ દીએ બાથ, તરે સૂરનર સાથ, જે સુણે એક ગાથ. - 17 ". ફોટો સૌજન્ય કુ. ૧ કું. ૨ ૨૫ કું.૭ કું.૮ www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy