SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ફોટો સૌજન્ય શ્રી શાંતિનાથ ભગવાન શેઠશ્રી વિનયચંદ કુંવરજી શાહ પરિવાર હ. શ્રી રમેશચંદ્ર વિનયચંદ શાહ - ભાવનગર સ્તુતિ જાણ્યા જાયે શિશુ સકળનાં લક્ષણો પા૨ણાથી, શાન્તિ કીધી પણ પ્રભુ તમે માતના ગર્ભમાંથી; પખંડો ને નવ નિધિ તથા ચૌદ રત્નો તજીને, પામ્યા છો જે પરમ પદને આપજો તે અમોને. ચૈત્યવંદન શાંતિ જિનેસર સોલમા, અચિરાસુત વો; વિશ્વસેન કુલ નભોમણિ, વિજન સુખકંદો. મૃગ લંછન જિન આઉખું, લાખ વરસ પ્રમાણે; હત્થિણાઉર નયરી ધણી, પ્રભુજી ગુણમણિ ખાણ. ચાલીશ ધનુષની દેહડી એ, સમ ચઉરસ સંઠ; વદન પદ્મ જયું ચંદલો, દીઠે ૫૨મ કલ્યાણ. Jain Education International ફોટો સૌજન્ય સ્તવન શાં. ૧ શા. ૨ શાં. ૩ શા.૪ શા.પ શાં. † શાં. ૭ શાં. ૮ શાંતિજિન એક મુજ વિનતી, સુણો ત્રિભુવનરાયરે; શાંતિસરૂપ કિમ જાણીયે, કહો મન કિમ પરખાયરે. ધન્ય તું આતમ જેહને, એવો પ્રશ્ન અવકાશરે;ધીરજ મન ધરી સાંભળો, કહું શાંતિપ્રતિભાસરે. ભાવ અવિશુદ્ધ સવિ સુદ્ધજે, કહ્યા જિનવરદેવરે; તે તિમ અવિતથ સo, પ્રથમ એ શાંતિપદસેવરે. આગમધર ગુરૂ સમકિતી, ક્લિાસ વરસારરે; સંપ્રદાઈ અવંચક સદા, સૂચિ અનુભવાધારરે. શુદ્ધ આલંબન આદરે, તજી અવર જ જાળરે; તામસીવૃત્તિ સવિ પરિહરી, ભજે સાત્વિકી સાલરે. ફળવિશંવાદ જેહમાં નહીં, શબ્દ તે અર્થસંબંધિરે; સકળનયવાદ વ્યાપી રહ્યો, તે શિવસાધનસંધિરે; વિધિપ્રતિષેધ કર્યુંરે આતમા, પદારથ અવિરોધરે; ગ્રહણવિધિ મહાજને પરિગ્રહ્યો, ઈસ્યો આગમે બે ધરે, દુષ્ટજન સંગતિ પરિહરી, ભજે સુગુરૂસંતાનરે; જોગ સામર્થ્ય ચિત ભાવજે, ધરે મુતિનિદાનરે. માન અપમાન ચિત સમ ગણે, સમ ગણે નક પાષાણરે; વંદક નિંદક સમ ગણે, ઈસ હોય તું જાણરે. સર્વ જગજંતુને સમ ગણે, ગણે તૃણ મણિ ભાવ ગતિ સં? બિહુ * ગ, મુણ ભવજલનિધિ નાવરે શાં. ૧૦ આપણો આતમા ભાવ જે, એક ચેતનાધારરે, અવર સવિ સાથ સંયોગથી, એહ નિજ પરિકર સારરે પ્રભુમુખથી ઈમ સાંભળી, કહે આતમરામરે; તાહરે દિરશણૅ નિસ્તર્યો, મુજ સિધ્ધા સવિ કામરે. અહો અહો હું મુજને કહું, નોમુજ નમોમુજ્જરે; અમિતફળદાનદાતારની, જેને ભેટ થઈ તુજ્જરે. શાંતિસરૂપ સંક્ષેપથી, કહ્યો નિજ પર રૂપરે; આગમમાંહિ વિસ્તર ઘણો, કહ્યો શાંતિજિનભૂપરે. શાંતિ સરૂપ ઈમ ભાવણ્યે, ધરી શુદ્ધ પ્રણિધાનરે; આનંદધન પદ પામશ્ય, તે લહિશ્ય બહુ માનરે. શ. ૯ શાં. ૧૧ શો. ૧૨ શા. ૧૩ શાં. ૧૪ શાં. ૧૫ થોય વંદો જિન શાતિ, જાસ સોવત્ર કાંતિ, ટાળે ભવ ભ્ર મોહ મિથ્યાત્વ શાંતિ; દ્રવ્યભાવ અરિ પાંતિ, તાસ કરતા નિકાતિ, ધરતા મન ખાાંત, શોક સંપ વાંતિ. 16 " For Private & Personal Use Only ર ૩ www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy