SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ફોટો સૌજન્ય શ્રી ધર્મનાથ ભગવાન ફોટો શાહ અનોપબહેન ગીરધરલાલ બેલચંદ (પચ્છેગામવાળા) સૌજન્ય હ. શ્રી જસુભાઈ, બિપીનભાઈ, ભરતભાઈ-ભાષનગર. સ્તુતિ ..સંસારાંભો-નિધિ જળ વિષે,બૂતો હું જિનેં તારો સારો સુખકર ભલો ધર્મ પામ્યો મુનીંદ્ર; લાખો યો યદિ જન કરે તોય ના તેહ છોડું, નિત્ય ધર્મ પ્રભુ તુજ કને ભક્તિથી હાથ જોડું. ચૈત્યવંદન Jain Education International ભાનુનંદન ધર્મનાથ, સુવ્રતા ભલી માત; વજ્ર લંછન વજી નમે, ત્રણ ભુવન વિખ્યાત દસલાખ વરસનું આઉખું, વધુ ધનુ પિસ્તાલીશ; રત્નપુરી રાજીયો, જગમાં જાસ જગીશ ધર્મમારગ જિનવર કહીએ, ઉત્તમ જન આધાર; તેણે તુજ પાદપદ્મ તણી, સેવા કરું નિરધાર. સ્તવન 9 15 ૨ ઘરમ જિનેસર ગાડુંરંગશું, ભેગ મ પડજ્યો હો પ્રીત જિજ્ઞેસર બીજો મનમંદિર આણું નહીં, એ અમ કુળવટ રીત ઘરમેં ધરમ કરતાં જગ સહુ ફિરે, ધર્મ ન જાણે હો મર્મ; જિ ધર્મોિસર ચરણ ગ્રહ્યા પછી, કોઈ ન બાંધે હો કર્મ. પ્રવચનઅંજન જો સદગુરૂ કરે, દેખે પરમનિધાન; જિ. હૃદયનયણ નિહાળે જગધણી, મહિમા મેરૂસમાન દોડત દોડત દોડત દોડીઓ, જેતી મનનીરે દોડય; જિ. પ્રેમપ્રતીત વિચારો ટૂકડી, ગુરૂગમ લેજ્યોરે જોડ એકપખી કિમ પ્રીત વરે પડે, ઉભય મિલ્યા હોવે સં; જિ. હું રાગી હું મોહે ચંદીયો, તું નિરાગી નિરબંધ. પરમનિધાન પ્રગટ મુખ આગળ, જગત ઓલંધી હાં જાય; જિ. જ્યોતિ વિના જુઓ જગદીશની, અંધો અંધ પુલાય નિરમળ ગુણમણિ રોહણ ભૂધરા, મુનિજન માનસહંસ; જિ. ધન્ય તે નગરી ધન્ય વેળા ઘડી, માત પિતા કુળવંશ. મનમધુકરવર કરજોડી કહે, પદકજ નિકટ નિવાસ; જિ. ધનામી આનંદધન સાંભળો, એ સેવક અરદાસ. For Private & Personal Use Only 3 થોય ઘરમેં ધર્મ ઘડી, કર્મના પાસ તૌરી, કેવલ શ્રી જોરી, જે ચોરે ને ચોરી; દર્શન મદ શેરી, જાય ભાગ્યા સટોરી, નમે સુરનર કરો, તે વરે સિદ્ધિ ગોરી. જિ. ધ.૧ જિ. ધાર જિ. ધ.૩ જિન્ જિ. પ જિ. ધાર જિ ૧.૭ જિ. ધ. ૮ www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy