SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ફોટો સૌજન્ય ફોટો સૌજન્ય 'શ્રી અનંતનાથ ભમભાજ 'શ્રી મેનાબેન કુંવરજી શાહના આત્મશ્રેયાર્થે , 'હ. વિનયચંદ કુંવરજી શાહ પરિવાર - ભાવનગર સ્તતિ) જેઓ મુક્તિ નગર વસતા કાળ સાદિ અનંત, ભાવે ધ્યાવે અવિચલપણે જેને સાધુ સંત; જેહની સેવા સુરમણિ પરે સૌખ્ય આપે અનંત. નિત્યે મ્હારા હૃદયકમલે આવજો શ્રી અનંત. ચૈત્યવંદન, અનંત અનંત ગુણ આગરૂ, અયોધ્યા વાસી; સિંહસેન નૃપ નંદનો, થયો પાપ નિકાસી. સુજસા માતા જનમીયો, ત્રીશ લાખ ઉદાર; વરસ આઉખ પાલીયું, જિનવર જયકાર. લંછન સિંચાણા તેણું એ, કાયા ધનુષ પચાસ; જિનપદપમ નમ્ય થકી, લહીયે સહજ વિલાસ. ૩ સ્તવન ધો.૧ ધા.૨ ધા.૩ ધાર તરવારની હિલી દોહિલી,ચૌદમાજિનતણી ચરણસેવા; ધારપર નાચતા દેખ બાજીગર,સેવનાધારપર રહે ન દેવા. એક કહે સેવીયે વિવિધ કિકિયા કરી,ફળ અનેકાંત લોચન ન દેખે; ફળ અનેકાંત કિરિયે કરી બાપડા, રડવડે સ્કાર ગતિમાંહિ લેખે ગચ્છનાભેદ બહુ નયણ નિહાળતા, તત્વની વાત કરતા ન લાજે; ઉદરભરણાદિ નિજ કાજ કરતાંઘકાં; મોહ નડિયા કળિકાળરાજે. વચન નિરપેક્ષ વ્યવહાર જાઠો કહ્યો, વચન સાપેક્ષ વ્યવહાર સાચો; વચનનિરપેક્ષ વ્યવહાર સંસારફળ, સાંભરી આદરી કાંઈ રાચો. દેવ ગુરૂ ધર્મની શુદ્ધિ કરો કિમ કહે, કિમ રહે શુધ્ધ શ્રદ્ધા ન આણો; શુદ્ધ શ્રદ્ધાન વિણ સર્વ કિરિયા કહી, છારપરિ લી ણો સરસ જાણો. પાપ નહી કોઈ ઉત્સુત્ર ભાષણ જિસો, ધર્મ નહી કોઈ જગ સુત્ર સરિખો; સુત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે; તેહનો શુદ્ધ ચારિત્ર પરિખો. એહ ઉપદેશનું સાર સંક્ષેપથી, જે નરા ચિત્તમે નિત્ય ધ્યાવે; તે નરા દિવ્ય બહુ કાળ સુખ અનુભવી, નિયત આનંદધનરાજ પાવે. ધા.૪ ધા.પ ધા. ૬ ધા. ૭ થોય છે અનંત અનંત નાણી, જાસ મહિમા ગવાણી, સુરનર તિરિ પ્રાણી, સાંભળે જાસવાણી, એક વચન સમજાણી, જેહ ચાવાદ જાણી, તર્યા તે ગુણ ખાણી, પામીઆ સિદ્ધિ રાણી. ......(14) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy