SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ફોટો સૌજન્ય Jain Education International શ્રી વિમલનાથ ભગવાન શ્રી બાવચંદ મોહનલાલ શાહ (ખદરપરવાળા) પરિવાર–ભાવનગર સ્તુતિ જેવી રીતે વિમલ જળથી વસ્ત્રનો મેલ જાય, તેવી રીતે વિમલ જિનનાં ધ્યાનથી નષ્ટ થાય; પાપો જૂનાં બહુ ભવતણાં, અજ્ઞતાથી કરેલાં, તે માટે હે જિન ! તુજ પદે પંડિત છે નમેલા ચૈત્યવંદન કપિલપુર વિમલ પ્રભુ, શ્યામા માત મલ્હાર, કૃતવર્મા નૃપ કુલ નભે, ઉગમિયો દિનકાર લંછન રાજે વરાહનું, સાઠ ધનુષની કાય; સાઠ લાખ વરસાં તણું, આયુ સુખદ [સુખસમુદાય | વિમલ વિમલ પોતે થયા એ, સેવક વિમલ કરે; તુજ પદપદ્મવિમલ પ્રતિ, સેવું ધરી સસસ્નેહ સ્તવન દુ દાગ દૂરે ટલ્યારે, સુખસંપદચ્યું ભેંટ; ધાગધણી માથે કિયોરે, કુણ ગંજે નરખેટ; વિમળજિન દિઠા લોયેણે આજ, મા૨ા સિધ્યા વાછિન કાઝ ચરણકમળ કમળા વસેરે, નિરમળ થિરપદ દેખ સમળ અયર પદ પરિહરીરે, પંકજ પામર પેખ; મુજ મન તુજ પદપંકજેરે, લીણો ગુણ મકરંદ, રંક ગિણે મંદિર ધરારે, ઈદચંદ નાગિદ. સાહિબ સમરથતું ધણીરે, પામ્યો પરમ ઉદાર, મનવિસરામી વાલહોરે, આતમચો આધાર. દરશણ દીઠે જિનતણોરે, સંશય ન રહે વેધ; દિનકર કર ભર પસરતારે, અંધકાર પ્રતિષેધ અમીય ભરી મૂતિ રચીરે, ઓપમ ન ઘટે કોય શાંત સુધારસ ઝીલતીરે, નિરખિત તૃપતિ ન હોય એક અરજ સેવકતણીરે, અવધારો જિનદેવ; કૃપા કરી મુજ દીજીયેરે, આનંદઘન પદસેવ થોય વિમલ જિન જુહારો, પાપ સંતાપ વારો, શ્યામાંબ મલ્હારો, વિશ્વ કીર્તિ વિફારો; યોજન વિસ્તારો, જાસ વાણી પ્રસારો, ગુણગણ આધારો, પુણ્યના એ પ્રકારો. 13 For Private & Personal Use Only ફોટો સૌજ વિત વિર વિ.૩ વિ.૪ વિ.પ વિ. વિ.જ www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy