SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ફોટો |.. 'ૐ ભાસપૂજય સ્વામી ભગવાન સૌજલ્સ ફોટો સૌજન્ચ 'શ્રી કંચનબેન વલ્લભદાસ શાહ પરિવાર-ભાવનગર સ્તુતિ) જે ભેદાય ન ચક્રથી ન અસિથી, કે ઈન્દ્રના વજથી, - એવા ગોઢે કુકર્મ હે જિનપત, છેદાય છે અપથી; જે શાન્તિ નવ થાય ચંદન થકી, તે શાન્તિ આપો મને, - વાસુપૂજ્ય જિનેશ હું પ્રણયથી, નિત્યે નમું આપને ચૈત્યવંદન, વાસવ વંદિત વાસુપૂજ્ય ચંપા પુરી ઠામ; વાસુપૂજ્ય કુલ ચદ્રમા, માતા ૪૫ નામ. ૧ મહિષ લંછન જિન બારમાં, સિત્તેર ધનુષ પ્રમા; કાયા આયુ વરસ વલી, બહોતેર લાખ વખાણ ૨ સંધ ચતુર્વિધ થાપીને એ, જિન ઉત્તમ મહારાય, તસ મુખ પદ્મ વચન સુણી, પરમાનંદી થાય. 3 સ્તવન ) વા.૧ વા.૨ વા. 3 વાસુપૂજિન ત્રિભુવનસ્વામી, ધનનામી પરિણામીરે; નિરાકાર સાકાર સચેતન, કરમ કરમફળકામીરે. નિરાકાર અભેદ સંગ્રાહક, ભેદગ્રાહકે સાકારોરે; દર્શન જ્ઞાન ૬ ભેદ ચેતના, વસ્તુગ્રહણ વ્યાપારોરે. કસ્તૂપરિણામી પરિણામો,કર્મ જે જીવે કરીયેરે. એક અનેકરૂપ નયવાદે, નિયતે નય અનુસરીયેરે. - દુખ સુખ રૂપ કરમફળ જાણો, નિશ્ચય એક આનંદોરે; ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિનચંદોરે. પરિણામી ચેતન પરિણામો, જ્ઞાનકરમફળ ભાવીરે; જ્ઞાનકરમફળ ચેતન કહીયે, લેજ્યો તેહ મનાવીરે. આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજ તો દ્રવ્યલિંગીરે, વસ્તુગતું જે વસ્તુપ્રકાશે, આનંદઘન મતસંગીરે. વા, ૪ વા.૫ વા.7 વિશ્વના ઉપગારી, “ધર્મના આદિકારી, ધર્મના દાતારી, કામ ક્રોધાદિ વારી; તાર્યા નર નારી, દુ:ખ દોહગ હારી, વાસુપૂજ્ય નિહારી, જાઉં છું નિત્ય વારી. ( 12 ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy