________________
ફોટો સૌજન્ય
Jain Education International
શ્રી શ્રેયાંસનાથ ભગવાન
શ્રી કાંતિલાલ છગનલાલ શાહ (કે.સી. શાહ) પરિવાર
ભાવનગર
સ્તુતિ
જે હેતુ વિણ વિશ્વના દુ:ખ હરે ન્હાયા વિના નિર્મળા, જીતે આંતર શત્રુને સ્વબળથી, દ્વેષાદિથી વેગળા; વાણી જે મધુરી વદે ભવતરી, ગંભીર અર્થે ભરી, તે શ્રેયાંસ જિણંદના ચરણની, ચાહું સદા ચાકરી.
ચૈત્યવંદન
શ્રી શ્રેયાંસ અગ્યારમા, વિષ્ણુનૃપ તાય; વિષ્ણુમાતા જેહની, એંશી ધનુષની કાય. વરસ ચોરાસી લાખનું, પાલ્યું જેણે આય, ખડ્ગી લંછન પદ કજે, સિંહપુરીનો રાય. રાજ્ય તજી દીક્ષા વરીએ, જિનવર ઉત્તમ જ્ઞાન, પામ્યા તસ પદપદ્મને, નમતાં અવિચલ થાન.
સ્તવન
થોય
વિષ્ણુ જસ માત, જેહના વિષ્ણુ તાત, પ્રભુના અવદાત, તીન ભુવને વિખ્યાત; સુરપતિ સંઘાત, જાસ નિકટે આયાત, કરી કર્મનો ઘાત, પામીઆ મોક્ષ શાત.
શ્રીશ્રેયાંસજિન અંતરજામી, આતમરામી નામીરે; અધ્યાતમમત પૂરણપામી, સહજ મુગતિગતગામીરે. સયલ સંસારી ઈદ્રિયરામી, મુનીગુણ આતમરામીરે; મુખ્યપણે જે આતમરામી, તે કેવળનિઃ કામીરે. નિજ સ્વરૂપે જે કિરિયા સાથે, તે અધ્યાતમ લહિયે; જેકિરિયા કાર ચઉગતિ સાધે, તે ન અધ્યાતમ કહિયેરે નામઅધ્યાતમ ઠવણઅધ્યાતમ, દ્રવ્યઅધ્યા તમ છંડોરે; ભાવઅધ્યાતમ નિજ ગુણ સાધે, તો તેહથી પિંઢ મંડોરે. શબ્દઅધ્યાતમ અરથ સુણીને, નિરવિકલ્પ આદરજ્યોરે; શબ્દઅધ્યાતમ ભજના જાણી, દાનગ્રહણ મતિ ધરજ્યોરે, શ્રી.પ અધ્યાતમ જે વસ્તુ વિચારી, બીજા જાણ લબાસીરે; વસ્તુગતેં જે વસ્તુ પ્રકાશે, આનંદધન મતવાસીરે;
11
૧
For Private & Personal Use Only
3
શ્રી.૧
શ્રી.ર
શ્રી.૩
ફોટો સૌજન્ય
શ્રી.૪
શ્રી. 5
www.jainelibrary.org