SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ફોટો શ્રી શાંતલનાથ ભગલાજ 'શ્રી શાંતિલાલ જીવરાજભાઈ સોમાણી પરિવાર ભાવનગર ફોટો સૌજન્ચ સૌજ સ્તુતિ આધિ વ્યાધિ પ્રમુખ બહુએ તાપથી તપ્ત પ્રાણી શીળી છાયા શીતલ જિનની જાણીને હર્ષ આણી; નિત્યે સંવે મન વચન ને કાયથી પૂર્ણ ભાવે, કાપી ખંત રિત ગણને પૂર્ણ આનંદ પાવે. ચૈત્યવંદન, નંદા દૂઢરથ નંદનો, શીતલ શીતલનાથ; રાજા ભદિલપુર તણ, ચલવે શિવ સાથ. ૧ લાખ પૂરવનું આઉખું, નવું ધનુષ પ્રમાણ; કાયા માયા ટાલીને, લહ્યા પંચય નાણ- ૨ શ્રીવત્સ લંછન સુંદરૂ એ, પાદ પદ્મ રહે જાસ; તે જિનની સેવા થકી, લહીયે લીલ વિલાસ. ૩ સ્તવન શી.૧ શી. શી. ૩ શિતળજિનપતિ લલિતાત્રિભંગી, વિવિધભંગી મનમોહેરે; કરૂણા કોમળતા તીક્ષણતા ઉદાસીનતા સોહરે. સર્વજંતુ હિતકરણી કરૂણા, કર્મવિકારણ તીક્ષણરે; હાંને દાન રહિત પરિણામી, ઉદાસીનતા વીક્ષણરે. પરખ છેદનઈરછા કરૂણા, તીક્ષણ પરદુખરઝે; ઉદાસીનતા ઉભયવિલક્ષણ, એક ઠામે કિમ સીઝરે અભયદાન તે કરૂણામલક્ષય, તીક્ષણતા ગુણભાવે રે, પ્રેરણ વિન કૃતિ ઉદાસીનતા, ઈમ વિરોધ મતિ નાવરે. શકિત વ્યકિત ત્રિભુવન પ્રભૂતા, નિગ્રંથતા સંયોગેરે ; યોગી ભોગી વક્તા મૌની, અનુપયોગી ઉપયોગિરે. ઈત્યાદિક બહુ ભંગ ત્રિભંગી, ચમત્કાર ચિત દેતીરે; અચરિકારી ચિત્રવિચિત્રા, આનંદધનપદ લેતીરે. શી.૪ 9 શી.૫ શી. ; ન થાય શીતલ જિન સ્વામી, પુણ્યથી સેવ પામી, પ્રભુ આતમરામી, સર્વ પરભાવ વામી: જે શિવગતિ ગામી, શાશ્વતાનંદ ધામી, સવિ શિવસુખ કામી, પ્રણમીએ શીષ નામી. . . . ( 10 ) દ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy