SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ફોટો સૌજન્ય Jain Education International શ્રી સુવિધિનાથસ્વામી ભગવા શ્રી જસુભાઈ જગજીવનદાસ કપાસી પરિવાર–ભાવનગર સ્તુતિ સેવા માટે સુ૨ નગરથી દેવનો સંઘ આવે, ભક્તિ ભાવે સુરગિરિ પરે સ્નાત્રપૂજા રચાવે; નાયારંગે નમન કરીને પૂર્ણ આનન્દ પાવે, સેવા સારી સુવિધિ જિનની કોણને ચિત્ત નાવે ? ચૈત્યવંદન સુવિધિનાથ નવમા નમું, સુગ્રીવ જસ તાત; મગર લંછન ચરણે નમું, રામા રૂડી માત. આયુ બે લાખ પૂરવતણું, શત ધનુષની કાય; કાકંદી નય૨ી ધણી, પ્રણમું પ્રભુ પાય. ઉત્તમ વિધિ જેહથી લહ્યો એ, તેણે સુવિધિ જિનનામ; નમતાં તસ પદપદ્મને, લહિયે શાશ્વત ધામ. ૩ સ્તવન સુવિધિજિજ્ઞેસર પાય નમીને, શુભકરણી ઈમ કીજે૨ે; અતિઘણ ઉલટ અંગ ધરીને, પ્રહઉઠી પૂજીજેરે. દ્રવ્ય ભાવ સૂચીભાવ ધરીને, હરખેં દેહરે જઈયેરે; દષ્ટ તિગ પણ અહિંગમ સાચવતાં, એકમના રિ થઈયે કુસુમ અક્ષત વર વાસ સુગંધો ધૂપ દીપ મન સાખીરે; અંગપૂજા પણ ભેદ સુણી ઈમ, ગુરૂ મુખ આગમ ભાખીરે એહનું ફળ દોય ભેદ સુણીજે, અનંતરને ૫રં૫૨૨; આણાપાલણ ચિત્તપ્રસત્તી, મુગતિ સુગતિ સુરમંદિરરે. ફલ અક્ષત વર ધૂપ પઈવો, ગંધ નૈવેદ ફળ જળભરીરે; અંગ અગ્નપૂજા મિલિ, અડવિધ, ભાવે ભવિક સુભગતિ વીરે સત્તરભેદ ઈંકવીશ પ્રકારે, અદ્વેત્તરશત ભેદેરે; ભાવપૂજા બહૂવિધ નિરધારી, દોહગ દુરગતિ છેદેરે. તુરીય ભેદ પદ્મિવત્તીપૂજા, ઉપસમ ખીણ સયોગીરે; ચઉહાપૂજા ઈમ ઉતરાધ્યયણે, ભાખી કેવળભોગી. ઈમ પૂજા બહુભેદ સુણીને, સુખદાયક શુભક૨ણીરે; - ભવિકજીવ કરશ્ય તે લહિગ્યે, આનંદધન પદધરણીરે. થોય નરદેવ ભાવદેવો, જેહની સારે સેવો, જેહ દેવાધિદેવો, સાર જગમાં જ્યું મેવો; જોતાં જગ એહવો, દેવ દીઠો ન તેહવો, 'સુવિધિ' જિન જેવો મોક્ષ દે તત્તખેવો. 9 .... For Private & Personal Use Only ૧ ૨ ફોટો સૌજન્ય સુ.૧ સુ. ર સુ.૩ સુ.૪ સુપ સુ. સુ. ૭ સુ. ૮ www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy