SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ફોટો ફોટો T સૌજન્ચ સૌજન્ચ | 'શ્રી ચંદ્રપ્રભસ્વામી ભગવાન છે 'સ્વ. ગુલાબબેન જમનાદાસ મહેતાના સ્મરણાર્થે 'હ. નવિનચંદ્ર જમનાદાસ મહેતા પરિવાર--(ભાવનગર.. સ્તુતિ જેવી રીતે શશિકિરણથી ચંદ્રકાન્ત દ્રવે છે, તેવી રીતે કઠિણ હૃદયે દર્યનો ધોધ વહે છે; દેખી મૂર્તિ અમૃત ઝરતી મુક્તિદાતા તમારી, પ્રીતે ચંદ્ર-પ્રભ જિન મને આપજો સેવ સારી. ચૈત્યવંદન, લમણા માતા જનમિયો, મહસેન જસ તાય, ઉડુપતિ લંછન દીપતી, ચંદ્રપુરીનો રાય. ૧ દશ લાખ પૂરવ આઊખું, દોઢસો ધનુષની દેહ, સુરનરપતિ સેવા કરે, ધરતા અતિ સનેહ. ૨ ચંદ્રપ્રભ જિન આઠમા એ, ઉત્તમ પદ દાતાર, પદ્મવિજય કહે પ્રણમીએ, મુજ પ્રભુ પાર ઉતાર. ૩ સ્તવન ચંદ્રપ્રભુ મુખચંદ્ર, સખી મુને દેખણ દે, ઉપસમરસનો કંદ; સ. સેવે સુરનરવંદ, સ. ગતકલિમલદુ:ખદંદ, સુહમ નિગોદે ન દેખાયો, સ. બાદર અતિહિં વિશેષ, સ. પઢવી આઉ ન લખીઓ, સ. તેઉ વાઉ ન લેશ. વનસપતિ અતિધણ દીહા, સ. દીઠો નહય દીદાર; સ. બિ તિ ચઉરિદી જળલીહા, સ. ગતસન્નીપણ ધાર, સુર તિરિ નરય નિવાસમાં, સ. મનુજ અનારજ સાથ; સ. અપજના પ્રતિભાસમાં, સ. ચતુર ન ચઢીયો હાથ. ઈમ અનેક થલ જાંણીયે; સ. દરિશણ વિણ જિનદેવ; સ. આગમથી મતિ આણીયે, સ. કીજે નિરમલ સેવ. નિર્મલ સાધુ ભગતિ લહી, સ. યોગ અવશ્યક હોય; સ. કિરિયા અવંચક તિમ સહી, સ. ફળ અવંચક જોય. પ્રેરક અવસર જિનવરૂ, સ. મોહનીય ક્ષય થાય; સ. ' કામિત પૂરણ સુરતરૂ, સે. આનંદધન પ્રભુ પાય. થોય સેવે સુરવૃંદા, જાસ ચરણારવિંદા, અક્રમ જિન ચંદા, ચંદવર્ણ સોલંદા; મનસેન નૃપ નંદા, કપાતા દુ:ખ દંદા, લંછન મિષ ચંદા, પાય માનું સેવિંદા. a ( 8 ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy