________________
શ્રાદ્ધગુણ વિવરણ.
ફળ જે વર્ગ કિવા મેક્ષરૂપ થવું જોઈએ તેને બદલે તે વિસંવાદ ઉપરોક્ત ટુન કરાવી આત્માને નરક કે તિર્યંચરૂપ દુર્ગતિમાં ખેંચી જવા સમર્થ થાય છે. તેથી વિચારશીવ પુરૂષે વિરોધ કરતા પહેલાં વિચાર કરે. તેમાં પણ વ્રતધારી શ્રાવકેએ અને વિશેષે કરી યતિ મહાશયોએ તે સર્વથા વિસંવાદ ત્યાગજ કર જોઈએ. કારણ કે યતિહમેશાં આવશ્યકમાં “મિત્તી ઇત્તવમૂકું આ મહાવાકયનું મરણ કરે છે. તે તેમણે તે કોઈ પણ સાથે વિરોધ રાખે એ વ્યાજબી ગણાશે નહીં. “પ્રતિાિ રિ–અંગીકાર કરેલું કાર્ય કરવામાં વિઘ્ન આવે તે પણ તેથી ડરી ન જતાં તે કાર્ય પૂરું કરવા પ્રયત્ન કરે. કાર્ય કરવાનું અંગીકાર કરતાં પહેલાં કાર્યના ગુણ દેષ, પિતાની શકિત, સહાયક અને દ્રય, ક્ષેત્ર, કાળ તથા ભાવને વિચાર કરી કાર્ય કરવાનો આરંભ કરે. બનતા સુધી પોતાની જાત મહેનતથી થઈ શકે તેવું કાર્ય હાથ ધરવું કે તે પરિપૂર્ણ થવામાં વાંધો આવે નહીં. પરંતુ બીજાએના ઉપર આધાર રાખી કાર્ય હાથ ધરવું નહીં. આ ઉપરથી એમ નહીં સમજવું કે કોઈ પણ કાર્ય હાથ ધરવું એ એક આપત્તિ છે. કહ્યું છે કે –
પ્રાપ્તિ ન , વિજ્ઞાન ની, प्रारज्य विघ्नविहता विरमन्ति मध्याः । विघ्नैः पुनः पुनरपि प्रतिहन्यमानाः,
प्रारब्धमुत्तमजनाः न परित्यजन्ति ॥१॥" તાત્પર્યાર્થ—અવિન આવશે એમ ધારી નીચ પુરૂષ શુભ કાર્યને પ્રારંભ કરતા નથી, વિનથી હણુએલા મધ્યમ પુરૂષ કાર્યને પ્રારંભ કરી વિરમી જાય છે. અને ઉત્તમ પુરૂ તે વારંવાર વિનથી હણાયા છતાં પણ પ્રારંભ કરેલા કાર્યને ત્યાગ કરતા નથી.” આ ઉપરથી દરેક પુરૂએ સત્કાર્યકરવામાં વીર્ય ફેરવી તેને સંપૂર્ણ કરવા ચુકવું નહીં.
કુલધર્મનુપલે--કુળધર્મનું પાલન કરવું–શ્રાવકના કુળમાં જન્મ પ્રાપ્ત થયા છતાં કુસંગતિથી પિતાને શુદ્ધ આચારને ત્યાગ કરી સ્વેચ્છાદિક કેના વેષ તથા દુરાચારોનું ગ્રહણ કરવામાં શ્રેષ્ઠતા માનવી તે શ્રાવકને કોઈ પણ રીતે રોગ્ય નથી. ભાદયથી પ્રાપ્ત થએલા જૈનધર્મ અને તેના આચાર સુશ્રાવકે પ્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org