________________
શ્રાદ્ધગુણ વિવરણ. એટલે પ્રગટ કરવું તે આવી રીતે – હે ભદ્ર! આલેક અને પરલેકમાં અનર્થને કરવાવાળાં ચોરી વિગેરે પાપને કરીશ નહીં, એમ બીજાઓને જણાવે. અહીં તેજ પ્રતિપાદન કરે છે.– "अन्नाएण वित्तं, दव्वमसुद्धं असुद्धदव्वणं।
आहारोवि असुद्धो, तेण असुद्धं सरीरंपि॥१॥ देहेण असुद्धेणं, जंजं किऊ कयावि सुहकिन्छ । तंतं न हाइ सहलं, बीयंपिव ऊसरनिहित्तं ॥॥"
શબ્દાર્થ – અન્યાયથી ઉપાર્જન કરેલું દ્રવ્ય અશુદ્ધ ગણાય છે અને અશુદ્ધ દ્રવ્યથી (અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ રૂ૫) આહાર પણ અશુદ્ધ થાય છે. અને તે આહારથી (ખારાકથી) પાષાએલું શરીર પણ અશુદ્ધ થાય છે. ૧તે અશુદ્ધ શરીરે કરી છે જે શુભ કાર્ય કેઇ વખતે કરવામાં આવે છે તે કાર્ય ઉખરભુમિમાં નાખેલા બીજની પેઠે નિષ્ફળ થાય છે. ર” આ જુ વ્યવહારને ત્રીજો ભેદ થયે, તેવીજ રીતે “મિત્તીનાવાર સજાવત્તિ એ જુવ્યવહારના ચેાથાભેદને વર્ણવે છે.
મિત્રને ભાવ અથવા તે મિત્રનું કર્મ તેને મૈત્રી કહે છે. નિષ્કપટપણે તે મૈત્રીભાવનું થવું, એટલે ઉત્તમ મિત્રની પેઠે કપટ રહિતપણે મૈત્રી કરે, પણ ગેમુખ ત્યાઘવૃત્તિથી (મુખે ગાય જેવી અને વર્તનમાં વાઘ જેવી વૃત્તિથી) વ્યાપાર કરતે સર્વ લેકમાં અવિશ્વાસનું પાત્ર અને પાપને ભાગી થાય તેવી રીતે કપટ મિત્રતા દેખાડી લોકોને ઠગે નહીં. એવું જાણી વિવેકી પુરૂષ ચાર પ્રકારે આજુવ્યવહાર કરનાર થાય. આ (આગળ કહેવાશે તે) વ્યાપારને વ્યવહાર આ પ્રમાણે છે
જે વેપારીને લક્ષમીની ઈચ્છા હોય તે કરીયાણુને વગર જોયે ન્હાનું આપે નહીં. અને જો ન્હાનું આપે તે ઘણાઓની સમક્ષ આપે. જ્યાં મિત્રપણાની ઈચ્છા ન હોય ત્યાં અર્થને સંબંધ કરે; પોતાની પ્રતિષ્ઠાના ભંગને ભય રાખનાર પિતાની મરજી પ્રમાણે (મિત્ર જ્યાં વેપાર કરતા હોય ત્યાં) ઉભે પણ ન રહે. લક્ષ્મીને ઈચ્છનાર ઉત્તમ વેપારીએ કદિ પણ બ્રાહ્મણ વેપારીઓ અને શસ્ત્રધારી લોકેની સાથે વેપાર કરે નહીં. દ્રવ્યની રક્ષા કરવામાં તત્પર એવા વેપારીએ નટ, વેશ્યા, જુગારી અને પૂર્વ પુરૂષને ઉધારે આપવું નહીં. જે પિતાના ધર્મને બાધ કરનારું હેય, અને જે બદનામ કરનારું હોય તેવું કરીયાણું ઘણે લાભ આપનારૂં ય તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org