________________
શ્રાદ્ધગુણ વિવર.
૧૩ પાછળથી કુગુર્નાદિકને સંસર્ગ થયાં છતાં પણ સમ્યગ દર્શનાદિકને ત્યાગ કરતા નથી તેવા જ ધર્મોપદેશને યંગ્ય ગણાય છે તે અવાસ્ય જાણવા.
જે છ જુના છતાં અવાસિત છે એટલે કે ઈ પણ ધર્મની વાસનાને પામ્યા નથી તે જીવે પણ ધર્મના ઉપદેશને યેગ્ય છે. આ પ્રમાણે જુના ઘડાના દષ્ટાંતથી ધર્મોપદેશને માટે જેની ગ્યતા કહી. હવે નવીન ઘટ સાથે ની સરખામણી કરતાં ગ્યાયેગ્યને વિચાર જણાવે છે.
જેમ કુંભારના નિભાડામાંથી તત્કાલ કાઢેલા ઘડાને જે પ્રકારની વાસના આપીએ તે પ્રકારની વાસના ગ્રહણ કરે છે, તેમ બાલ્યાવસ્થાવાળા જે કઈ જેને કોઈ પ્રકારના ધર્મને સંસ્કાર થયે નથી તેવા જેને ધર્મોપદેશ ગ્યતા પ્રમાણે અને ન્યાય પુરસ્સર આપવાથી શીઘ કાર્યકારી થાય છે, તેથી આવા જ ધર્મને ખરેખરા પાત્ર છે. આ ગ્રંથકાર મહારાજે ગ્યાયેગ્ય બતાવવા જે આટલે બધે પરિશ્રમ લીધે છે તેનું કારણ સ્પષ્ટ છે કે આયુષ્ય અ૫ છે વિદનો ઘણું છે, મહર્ષિઓએ પિતાનું અને અનેક ભવ્ય જીવેનું હિત કરવાનું છે તેથી અપાત્ર છે સાથે ધર્મોપદેશની ચર્ચા કરવાનું ઉચિત નથી, એમ ધારી ઉપદેશ આપતાં પહેલાં દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવને વિચાર કરી પાત્ર છેનેજ ઉપદેશ આપવા પ્રયાસ કરે જેથી ઉભયનું શ્રેય થાય.
શબ્દાર્થ–પગ્યાયેગ્યનું સ્વરૂપ પ્રતિપાદન કર્યા પછી વિશેષ ધર્મના અથી એવા પિગ્ય પુરૂએ પણ પ્રથમ સામાન્ય ગૃહસ્થ ધર્મની વિધિમાં (નિશ્ચિત કરેલું પૂર્વીપરભાવ રૂ૫ વિધાન તે વિધિ) પ્રયત્ન કરવો જોઈએ, કહ્યું છે કે
ભીંતના પેળવા પ્રમુખ વ્યવસ્થા કર્યા શિવાય ( ભીંતના ઉપર ચિલું ) ચિત્ર શેભતું નથી. અને પાસ આપ્યા સિવાય તેના ઉપર રંગ સ્થિર થત નથી, ખેતરને ખેડ્યા સિવાય તથા સમારાદિ દીધા સિવાય બીજ વવાતાં નથી. એવી જ રીતે સામાન્ય ધર્મ પૂર્વકજ બારવ્રતાદિપ વિશેષધર્મ શોભાથી પ્રકાશિત થાય છે. તે કારણથી શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે પિતાના ગશાસ્ત્રના પ્રથમ પ્રકાશની અંતે વારંપરિવાર ઇત્યાદિક કુલ કમથી આવેલ અનિંદ્ય વિભવની ત્રિભાગાદિ અપેક્ષાએ ન્યાયથી આચરણ કરવા રૂપ જેનું લક્ષણ છે એ સામાન્ય ધર્મ પરમહંત પરમ જૈિન ] વિચાર ચતુર્મુખ [ વિચાર કરવામાં બ્રહ્મા રૂ૫] રાજર્ષિ પરનારી સદર (પરસ્ત્રી બાંધવ) રૂદતી વિત્ત પરાડમુખ [નિરવંશનું દ્રવ્ય પ્રહણ કરવામાં વિમુખ] રાજ પિતામહ વિગેરે બિરૂદ જેને મલેલાં છે એવા
વ્યવસાય ૧, નિધાન ૨, વ્યાજે ધીરવા ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org