________________
બંને વિભાગમાં તપ અને તેના ગુણણા વિગેરે બહુજ વિસ્તારથી આપવામાં આવેલ છે. આ ગ્રંથની અંદર અનેક ગ્રંથને આધાર લેવામાં આવ્યો છે, તે ગ્રંથના નામનું લીસ્ટ પણ સાથે આપવામાં આવેલ છે. વળી દરેક તપનો મહિમા વાંચવાથી હદયમાં આલ્હાદ ઉત્પન્ન થાય છે. વળી તપને લગતા પ્રનત્તરે દાખલ કરી તેને ખાસ ઉપયોગી બનાવવામાં આવેલ છે. અનેક ગ્રંથ, બુકે, તપના ટીપણાઓ અને છુટક પ્રતો તેમજ ચાલુ પ્રચારથી જે જે તપ જાણવામાં આવ્યા તે તમામને સંગ્રહ કરે લો છે જે આ ગ્રંથ સાવંત વાંચવા વિચારવાથીજ તેની અપૂર્વ કિંમત થઈ શકે તેવું છે. ઉંચા એન્ટ્રીક ઈંગ્લીશ પેપર ઉપર સુંદર શાસ્ત્રી ટાઈપથી પ્રતના આકારે માટે ખર્ચ કરી છપાવવામાં આવેલ છે. બાવીશ ફોરમને માટે ગ્રંથ છતાં માત્ર તેની કિંમત રૂા. ૦–૮–૦ આઠ આના રાખવામાં આવેલ છે. પિસ્ટેજ જુદું.
વિવિધ પ્રકા સંગ્રહ (શ્રીમદ વિજયાનંદ સૂરિ (આત્મારામજી મહારાજ તથા મુનિરાજ શ્રી - વલ્લભવિજયજી મહારાજ વિરચિત ચાર પૂજાઓને સંગ્રહ)
મહોપકારી શ્રીમદ્ વિજયાનંદ સૂરીશ્વર રચિત પૂજાઓ કે જેને માટે સંગીતના પ્રોફેસરે અને પૂજાના જાણકાર રસિકો તેમની રચનાના સંબંધમાં અનેક વિધ પ્રશંસા કરે છે, તે પાંચ પૂજાઓ તથા તેમને પગલે ચાલનારા પ્રસિદ્ધ વક્તા શ્રીમાનુનિરાજ શ્રી વલ્લભવિજયજી મહારાજની બનાવેલી ૯ પૂજા કે જે વર્તમાન સમયને અનુસરતા રાગરાગણીથી ભરપુર હોઈ આકર્ષક છે. ગયા અને તેની પહેલાના વર્ષમાં મુંબઈ નગરીમાં તેઓશ્રીના ચાતુર્માસ દરમ્યાન તેઓની છેલ્લી બનાવેલી શ્રી પંચપરમેષિની પૂજા મુંબઈની જેન પ્રજાએ વારંવાર ભણાવી, સાંભળી તેની અપૂર્વ રસિકતા જાણુ અપૂર્વ આનંદ અનેકવાર લીધેલ છે, અને તેની ઉપગિતા, કૃતિની રસિક્તા એકમતે સિદ્ધ થઈ ચુકી છે, તેની વારંવાર માગણી થવાથી ઉક્ત બંને મહાત્માઓની કૃતિની તમામ પૂજાઓ સાથે છપાવી છે. પૂજા શોધવામાં મુનિરાજ શ્રી વિઠ્ઠભવિજયજી મહારાજે કૃપા કરેલી હેવાથી તદન શુદ્ધ છપાયેલ છે.
ઉંચા ઈગ્લીશ ગ્લેજ કાગળ ઉપર સુંદર શાસ્ત્રી મેટા ટાઈપમાં નિર્ણયસાગર પ્રેસમાં છપાવી તેનું એટલું બધું સુંદર બાઈડીંગ કરાવવામાં આવેલ છે કે તે જોતાં તરતજ ગ્રહણ કરવાની ઈચ્છા થાય. જેને માટે ઘણું મટે ખર્ચ કરવામાં આવેલ છે, જે શુમારે ત્રીસ ફોરમ સવાચારશે પાનાને દળદાર ગ્રંથ છતાં તેને બહોળો પ્રચાર થવા માટે મુદલથી ઓછી કિંમતે એટલે માત્ર રૂ. ૦–૮–૦ આઠ આના (પિસ્ટેજ જુદું) ની કિંમત રાખવામાં આવેલ છે, માત્ર જુજ નકલો બાકી છે, જેથી નીચેના સરનામે લખી જલદીથી મંગાવે.
શ્રી જેને આત્માનંદ સભા–ભાવનગર.
છે વોરા અ મરચું જ શ . જ છે
- ભાવનગર – ઘર દેરાસંછ 0 - ભાર તરફથી પ્રેમ ભેટ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org