________________
पंचत्रिंशत् गुणवर्णन.
683 વે થકાર મહારાજ ક્રમથી પ્રાપ્ત થએલા પાંત્રીશમા ગુણનું
જ ન ૩ વર્ણન કરે છે.
“વરીન્દ્રિયગ્રા –વળી જેણે ઇદ્રિના સમૂહને વશ કર્યો છે એ ટલે ઇન્દ્રિયને સ્વચ્છંદપણે પ્રવૃત્તિ કરતાં રેકે છે તે વશીકૃતેન્દ્રિયગ્રામ કહેવાય છે એટલે અત્યંત આસક્તિને પરિત્યાગ કરી સ્પર્શનાદિ ઇંદ્રિયના વિકારોને ધ કરનાર હોય છે અને તેજ ગૃહસ્થ ધર્મને લાયક ગણાય છે. ખરેખર ઇદ્રિને જય કર, તેજ પુરૂષને ઉત્કૃષ્ટિ સંપત્તિનું કારણ છે. તેને માટે કહ્યું છે કે –
आपदां कथितः पन्था इन्द्रियाणामसंयमः । तज्जयः संपदां मार्गो येनेष्टं तेन गम्यताम् ॥१॥
શબ્દાર્થ:--ઈદ્રિનું સ્વતંત્રપણું તે આપત્તિને માગે છે અને ઈદ્ધિનો જય કરવો તે સંપત્તિને માગ છે એમ વિદ્વાનેનું કહેવું છે, માટે જે રસ્તે જવું ઈષ્ટ હોય તે રસ્તે ગમન કરવું. ૧
इन्द्रियाण्येव तत्सर्वं यत्स्वर्गनरकावुभौ। निगृहीतविसृष्टानि स्वर्गाय नरकाय प ॥२॥
શબ્દાર્થ –સ્વર્ગ અને નરક એ બન્ને જે કહેવાય છે, તે સર્વ ઇંદ્રિજ છે. કારણ કે દ્વિ વશ કરવાથી અને છુટી મુકવાથી અનુક્રમે સ્વર્ગ અને નરકને માટે થાય છે. અર્થાત જે જિતેન્દ્રિય હોય છે, તે પુરૂષ અવશ્ય સ્વર્ગમાં જાય છે અને જે ઇંદ્રિયાને સ્વતંત્રપણે પ્રવૃત્તિ કરાવે છે તે મરણ પામી નરકમાં જાય છે. અને ત્યાં ભયંકર દુઓને ભેગવે છે. ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org