________________
GES
ગ
, રાગ
चतुस्त्रिंशत् गुणवर्णन.
Tr:
:::
]
Eી હુ વે ગ્રંથકાર કમથી પ્રાપ્ત થયેલા અંતરેગારિ પદ્ધ
ને ત્યાગ કરવા રૂપ ચેત્રીશમા ગુણના વિવરણને પ્રા
•
•
•
- - -
- 01
સન્ત રિપરિહારપરાવળ–અંતરંગારિ ષવર્ગ એટલે કામ, ક્રોધ, લેભ, માન, મદ અને હર્ષ રૂપ આ છ ભાવ શત્રુઓને પરિહાર કરવામાં એટલે તેને નહીં સેવવામાં તત્પર હોય તે પુરૂષ ગૃહસ્થ ધર્મને એગ્ય થાય છે. તેમાં યુતિ વગર
જાયેલા કામ, ક્રોધ, લોભ, માન, મદ, અને હર્ષ સારા ગૃહસ્થને અંતરંગારિષવર્ગ (છ ભાવશત્રુઓ) ગણાય છે. તેને માટે કહ્યું છે કે
कामः क्रोधस्तथा लोभो हर्षोमानो मदस्तथा। षड्वर्गमुत्सृजेदेनं तस्मिंस्त्यक्ते सुखी भवेत् ॥ १॥
શબ્દાર્થ –કામ, ક્રોધ, લોભ, હર્ષ, માન અને મદરૂપ આ પવગને. ત્યાગ કરે છે તે પ્રાણી સુખી થાય છે. અર્થાત કામ વિગેરે ભાવ શત્રુએજ પ્રાણી માત્રને ચતુગતિ સંસારમાં પરિભ્રમણ કરાવે છે અને તે તે ગતિના ભયંકર દુ:ખોનું ભજન કરે છે માટે વિચારવંત પુરૂષે ઉપરના છ શત્રુઓના સંસર્ગથી બથવા બનતા પ્રયાસ કર. ૧
તેમાં પ્રથમ કામરૂપ શત્રુને વર્ણવે છે–બીજાએ અંગીકાર કરેલી અથવા તે પરણ્યા વગરની સ્ત્રીઓની અંદર દુષ્ટ આશય તેને કામ કહે છે અને તે કામ રાવણ, સાહસગતિ અને પદ્મનાભ વિગેરેની પેઠે વિવેક તેમજ રાજ્યને નાશ કરવામાં અને નરકમાં પાડવા વિગેરેમાં કારણભૂત થાય છે. કહ્યું છે કે –
तावन्महत्वं पाण्डित्यं कुलीनत्वं विवेकिता। यावज्ज्वलति चित्तान्तर्न पापः कामपावकः ॥२॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org