________________
શ્રાદ્ધગુણ વિવરણ.
સમુદાય જાણે ન હોય એ તેને પિતાને પુત્ર અભયકુમાર મંત્રી હતા. તેને આખા રાજ્યને કારોબાર સોંપી શ્રેણિકરાજા ચેલણા દેવીની સાથે વિલાસમાં નિમગ્ન થયે. એટલામાં હેમંતરત શરૂ થતાં ત્યાં ભગવાન મહાવીરસ્વામી પધાર્યા. કઈ વખતે મધ્યાન્હ પછી ચેલણ સહિત શ્રેણિક રાજા ગુણશીલ ચૈત્યમાં ભગવાનને વંદન કરી ત્યાંથી પાછા ફરતાં નદીના કિનારા ઉપર વસ્ત્રરહિત અને કાર્યોત્સર્ગમાં રહેલાં એક મુનિને જોઈ તત્કાળ વાહનથી ઉતરી ચેલૂણાની સાથે શ્રેણિકે તે મુનિને પ્રણામ કયો અને પછી પોતાને સ્થાને પ્રાપ્ત થયા. ત્યાં સાયંકાળનું આવશ્યક કામ કરી વાસભુવનમાં દાખલ થઈ સુખરૂપ નિદ્રામાં તત્પર થયો. આ અવસરે નિદ્રાને આધિન થએલી ચેલૂણ રાણીને હાથ એઢેલા કપડાથી બહાર નીકળી ગયા અને તે ટાઢથી વીંછીના ડંખની પેઠે પીડિત થયો. તેથી જાગેલી ચેલૂણારાએ નદીના કિનારા ઉપર કાર્યોત્સર્ગમાં રહેલા મુનિને યાદ કરી બોલી કે તે કેવી હાલતમાં હશે? પછી કપડાથી હાથને ઢાંકી દીધો અને સુખેથી સુઈ ગઈ. તે પછી તેનાં આ વાક્યને સાંભળી કુપિત થએલા રાજાએ વિચાર કર્યો કે ખરેખર આ રાણી વ્યભિચારણી છે. તેથી સંકેત કરનાર કેઈપણ યારને સ્મરણમાં લાવી આ પ્રમાણે બેલે છે. એ પ્રમાણે કે ધાયમાન થયેલા રાજાએ જાગરૂક અવસ્થામાં જ બાકી રહેલી રાત્રિને ગુમાવી. સૂર્યના ઉદય થતાં ચેલૂણાને અંતેઉરમાં વિસર્જન કરી, અભયકુમારને કહ્યું કે–અરે અભયકુમાર ! અંતેઉરનો નાશ થયો છે. તે માટે અંતેઉરના દ્વારેને બંધ કરી તમામ બાજુના મુખવાળા અગ્નિને લગાડજે. પરંતુ માતાના સ્નેહથી મહિત હૃદયવાળો થઈ હારી આજ્ઞાનું ઉલ્લઘંન કરતો નહીં. એ પ્રમાણે અભયકુમારને આદેશ કરી રાજા ભગવાન મહાવીરસ્વામીને વંદન કરવા ગયે. એટલે નિપુણ અને નિશ્ચય મતિવાળા અભયકુમારે પણ વિચાર કર્યો કે-હારી સર્વે માતાઓ સતીમાં તિલ સમાન છે. તે પણ કોઈ કારણથી પૂજ્ય પિતાએ આ અસંભવિત કાર્યની સંભાવના કરી છે. તેમજ પિતાને કેપ પણ પર્વતની નદીના પુરની પેઠે દુનિવાર્ય છે. એ વગર વિચારે કરેલું કાર્ય દુ:ખદાયક થાય છે. તે માટે કહ્યું છે કે-- सगुणमपगुणं वा कुर्वता कार्यमादौ परिणतिरवधार्या यत्नतः
gueતેના अतिरभसकृतानां कर्मणामाविपत्तेर्भवति हृदयदाही शल्यतु
ત્યો વિપવ છે કે આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org