________________
एकोनत्रिंशत्गुण वर्णन.
•
વે ગ્રંથકાર મહારાજ ક્રમથી પ્રાપ્ત થએલા “લાક વલ્લભ” નામના આગણત્રીશમા ગુણનુ વર્ણન કરે છે—
46
હોવમા—વળી લોકોને એટલે શ્રેષ્ઠ પુરૂષોને દાન અને વિનય વિગેરે ગુણાથી જે વલ્લભ હાય, તે લેાકવલ્લભ કહેવાય છે. આ લાકમાં કયા પુરૂષ ગુણવાન પ્રત્યે પ્રીતિવાળા નથી હાતા ? જનવલ્લભપણુ છે તેજ સમ્યકત્વ વિગેરેના સાધનમાં પ્રધાન અંગ ગણાય છે. તે માટે શ્રીહરિભદ્રસૂરિ મહારાજ પણ કહે છે કેઃ— સન્નનળ વહાં, બદિગંમ્પ ધીયા વમળે” સર્વજન વલ્રભપણું, અનિદિત કર્મ અને કષ્ટમાં ધીરતા એ સમ્યકત્વાદિના સાધનમાં પ્રધાન અંગ ગણેલુ છે. વળી જે લેાકપ્રિય નથી હોતા તે ફકત પેાતાના સમ્યકત્વના નાશ કરવામાં કારણભૂત છે એમ નહીં પરંતુ બીજાએથી પોતાની ધર્મક્રિયાને દૂષિત કરાવતા ખીજાએના સમ્યકત્વના નાશ કરાવવામાં પણ કારણભૂત થાય છે. લેાકવદ્યભપણાને ઇચ્છા રાખનાર મનુષ્ય આ લેાક, પરલેાક અને ઉભયલાકના વિરૂદ્ધ કાર્યોના પરિત્યા ગ કરવા જોઇએ. આ લેાક વિરૂદ્ધ બીજાની નિદા વિગેરેને કહે છે. તેમાટે કહ્યુ છે કે:सव्वस्त चैव निंदा विसेसओ तह य गुणसमिद्वाणम् । उजुधम्मकरणहसणं रीढा जणपूअणिजाणम् ॥ १ ॥
શબ્દા:—સઘળાની નિંદા, અથવા તેા વિશેષે કરી ગુણવાન પુરૂષાની નિંદા, સરલ મનુષ્યની ધર્મકરણીના ઉપહાસ અને લેાકમાં પૂજ્ય એવા મહાત્માઆની અવજ્ઞા કરવી. આ સઘળાં આ લાક વિરૂદ્ધ ગણાય છે. શા
પરલેાક સંબંધી વિરૂધ્ા આ પ્રમાણે છે-પુરાહિતપણું, રાત્રિએ (સ્વેચ્છાએ) ભ્રમણુ કરવું, ગામનું નાયકપણું, અધિકારપણું, મઢનું અધ્યક્ષપણુ, અસત્ય વચન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org