________________
अथ अष्टविंशतिगुण वर्णन.
ને સતાવીશમા ગુણનુ' વર્ણન સમાપ્ત કરી ક્રમથી પ્રાપ્ત થ એલ “ કૃતજ્ઞ ” ગુણના વિવરણના પ્રારભ કરે છે.
શ્રુતજ્ઞ —તેમજ કરેલું એટલે ખીજાએ કરેલા ઉપકારને જે જાણે પરંતુ આળવે નહી તે કૃતજ્ઞ કહેવાય છે. એ પ્રમાણે વન કરનારને ખરેખર કલ્યાણના લાભ થાય છે. કેમકે કૃતજ્ઞ પુરૂષ ઉપકાર કરનારનું બહુમાન કરે છે. તેને માટે કહ્યું છે કે-लग्भइ न सहस्सेसु वि उवयारकरोवि इह नरो ताव । जो मन्नइ उवयरियं सो लक्खे सुंपि दुल्लक्खो ॥ १ ॥ उत्तम अहमवियारे वीमंसह किं मुहा बुहा तुब्भे । अहमो न कयग्धाओ कयन्नुणो उत्तमो नन्नो ॥ २ ॥
શબ્દાર્થ:—આ લાકમાં પ્રથમતા હજાર મનુષ્યને વિષે પણ ઉપકાર કરનાર મળી આવવા દુધટ છે, પરંતુ પેાતાનાઉપર થયેલા ઉપકારને માનનાર તા લાખામાં પણ મળવા મુશ્કેલ છે. ૫ ૧ ૫ હું પડતા તમેા ઉત્તમ અને અધમના વિચાર કરવા શ્યા માટે તર્કવિતર્ક કરો છે ? કારણ કે ધૃતા કરતાં બીજો કોઈ અધમ નથી અને કૃતજ્ઞથી બીજો કાઇ ઉત્તમ નથી. ॥ ૨ ॥
જે કરેલા ઉપકારને આળવે છે, તે ખરેખર કુતરાની બરાબરી કરી શકતા નથી તે બદલ કહ્યુ` છે કે~~ अशनमात्रकृतज्ञतया गुरोर्न पिशुनोऽपि शुनो लभते तुलाम् । अपिबहूपकृते सखिता खले न खलु खेलति स्वे लतिका यथा ॥३॥
શબ્દા :—ઉપકારીના ઉપકારને ભૂલી જનાર મનુષ્ય ફક્ત ભોજનના ઉપકારને નહીં ભુલનાર કુતરાની પણ મરોબરી કરી શકતા નથી. વળી જેમ આકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org