________________
विंशतितमः गुणवर्णन.
નાન
હું હવે માર્ગાનુસારીના પાંત્રીશ ગુણ પૈકી એગણીશમા ગુણનુ' વિવર્ ણુ સમાપ્ત કરી અનુક્રમથી પ્રાપ્ત થએલ “હમેશાં અભિનિવેશ (મિહું એ યાગ્રહ) ના ત્યાગ કરવારૂપ” વીશમા ગુણના વિવરણના પ્રારભ કરે છે.
જે પુરૂષ આગ્રહરહિત હોય તેને અનભિનિવિષ્ટ એટલે અનાગ્રહી કહેવામાં આવે છે અને નીતિમાર્ગને નહીં પ્રાપ્ત થએલા પુરૂષને પણ ખીજાથી મ્હારા પરાભવ થશે એવા પિરણામથી કાર્યના આરભ કરવા તેને અભિનિવેશ (આગ્રહ) કહેવામાં આવે છે. અને તે અભિનિવેશ નીચ પુરૂષાને જ હોય છે. કહ્યું છે કેઃ-દુરાગ્રહ નિષ્ફળ નીતિ અને ગુણરહિત મુશ્કેલી ભરેલા આભા કરાવી નીચ લેાકાને શ્રમ આપે છે. પ્રવાહની સામે તરવાના વ્યસનવાળા મચ્છે તેવા દુરાગ્રહથી જ વૃથા પરિશ્રમ કરે છે.
શઠતાને લઇને નીચ પુરૂષોને પણ કોઇક વખતના અભિનિવેશપણાને સભવ છે. આથી કહે છે કે હમેશાં આગ્રહ રહિત હોય તે પુરૂષ ધર્માધિકારી થાય છે. અને આગ્રહવાળા પુરૂષ પ્રાચે કરીને તત્વાદિકના વિચારની માહાર હોવાથી જમાલી વિગેરેની પેઠે પેાતાના અંગીકાર કરેલાને જ પ્રતિપાદન કરે છે. કરાતું અને કરેલુ એ બન્નેમાં સર્વ પ્રકારે પૃથક્ ભાવજ છે તેમ માનવાથી અભિનિવેશિક નામના મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે. કહ્યુ` છે કેઃ-~~
જેમ અજીથી જવરની પ્રાપ્તિ થાય છે અને સૂર્યના અભાવે અધકાર થાય છે. તેમ નૃશ’સ એટલે આત્માના ગુણના ઘાત કરનાર એવા અભિનિવેશ (આગ્રહ) થી મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે એમ સમજવુ. વળી જેના મનની અંદર અત્યંત વેગવાળા અભિનિવેશ રૂપી વિષના વેગ પ્રસરે છે તેને વિષે ગુરૂના ઉપદેશરૂપ મત્રને પ્રયુક્ત કર્યાં હોય તે પણ સંક્રમણ થતા નથી. જેમ રાવણ અને દુૉંધનને
૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org