________________
૧૪
શ્રાદ્ધગુણ વિવરણ. | શબ્દાર્થ–હાથમાં કપાલ લઈ ભિક્ષાથી જીવનારા પુરૂષને જો ધર્મ સદાતે ન હોય તે હું ધનાઢ્ય છું એમ જાણવું કારણ સાધુ (શ્રેષ્ઠ) પુરૂષે ખરેખર ધર્મરૂપી પૈસાથી જ યુકત હોય છે. ૨ વળી કહ્યું છે કે
ધર્મ અર્થ અને કામરૂપ ત્રિવર્ગના સાધન સિવાય પુરૂષનું આયુષ્ય પશુની પેઠે નિષ્ફળ છે, ધર્મઅર્થ અને કામરૂપ ત્રિવર્ગમાં પણ પંડિત પુરૂષો ધર્મને શ્રેષ્ઠ કહે છે, કારણ તે ધર્મ સિવાય અર્થ તથા કામની પ્રાપ્તિ થતી નથી. ૩
તથા ધર્મ ધાર્થિ પુરૂષને ધન આપનારે અને સર્વ કામાર્થિ પુરૂને કામિત આપનારે છે. હવે ગ્રંથકાર મહારાજ ગુણની સમાપ્તિ કરતાં ઉપદેશદ્વારા ધર્મારાધનનું ફળ બતાવે છે –
अन्योन्याबाधया, शुधोपधयाराधयन्सुधाः । त्रिवर्ग क्रमतः स्वर्गापवर्गसुखभाग नवेत् ॥॥ इति अष्टादशः॥
શબ્દાર્થ–સ બુદ્ધિવાળે પુરૂષ શુદ્ધ ધર્મ, અર્થ અને કામથી દરેક વસ્તુનું પરિશધન કરી અને પરસ્પર બાધા સિવાય ત્રિવર્ગનું સાધન કરતે અનુક્રમે દેવલેક તથા મેક્ષના સુખને ભાગી થાય છે. ૪
C)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org