________________
षोमशगुणवर्णन.
હું હવે શ્રાવકના પાંત્રીશ ગુણ પૈકી પંદરમા ગુણનું વિવરણ પુરૂ કરી શકત્ર કમથી પ્રાપ્ત થએલ “અજીર્ણમાં ભોજનને ત્યાગ ક. રવારૂપ સેનમા ગુણના વિવરણને પ્રારંભ કરે છે.
તથા અજીર્ણ એટલે પ્રથમ કરેલા ભેજનનું પાચન ન થયું હોય ત્યાં સુધી અથવા પૂર્વભેજના પરિપાકને ન પામ્યું હોય ત્યાં સુધી નવા ભજનને ત્યાગ કરવાના સ્વભાવવાળે ગૃહસ્થ શ્રાદ્ધમને એગ્ય થાય છે. તથા અજીર્ણમાં ભેજન કરવામાં આવે તે સર્વ જાતના રેગેના મૂળરૂપ અજીણની વૃદ્ધિ કરેલી જ કહેવાય છે. કહ્યું છે કે—ગાળામવા રોગ ત ા સર્વ રોગો અજીર્ણથી ઉત્પન્ન થાય છે. અને તે અજીર્ણ શરીરના ચિનાથી જાણી લેવું. તે ચિન્હો આ પ્રમાણે છે –
मनवातयोर्विगन्धो, विज्लेदो गात्रगौरवमरुच्यम् । अविशुधश्चोजारः, षड् जीणे व्यक्तलिङ्गानि ॥१॥ શબ્દાર્થ_વિષ્ટા તથા વાયુમાં દુર્ગધ છુટે વિઝામાં ફેરફાર થાય, શરીર ભારે થાય, ભેજન ઉપર અરૂચી થાય, અને ખરાબ ઓડકાર આવે એ છ અજીર્ણ થ. વામાં સ્પષ્ટ ચિન્હ છે. ૧
ભાવાર્થ-વળી અજીર્ણમાં ગ્રહણ કરાએલે આહાર મનુષ્યના વાત, પિત્ત કફના દોષને એકદમ પ્રપ કરાવે છે. ખરેખર રેગની ઉત્પત્તિ અજીર્ણથી થાય છે અને તે અજીર્ણ રસશેષ, આમ, વિષ્ટાબ્દ, અને વિપકવ વિગેરેના ભેદથી ચાર પ્રકારે કહેલું છે. રસશેષ અજીર્ણમાં બગાસાં, આમ અજીર્ણમાં ઓડકાર, વિષાબ્ધ અછમાં અંગભંગ, અને વિપક્વ અજીર્ણથી ધૂમાડાના જે ઓડકાર થાય. તથા અજીર્ણના ઉપલક્ષણથી ગાદિકના ઉદયમાં, સ્વજન, દેવ, અને ગુર્નાદિકના ઉપસર્ગમાં તથા દેવ ગુરૂના વંદનના અભાવમાં વિવેકી પુરૂષોને ભજન કરવું યુક્ત નથી. તેને માટે કહ્યું છે કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org