________________
^^^^^^^
^
^
ત્રદ ગુણ વર્ણન.
૧૨૫ શબ્દાર્થ ચૂએ નિરંતર દ્રવ્ય, કાળ અને અવસ્થાને અનુસારે વસ વિ. ગેરેને શૃંગાર કરવું જોઈએ૧દ્રવ્યના પ્રમાણુથી વધારે સારે વેષ રાખનાર, વિશેષ ધનવાન છતાં ખરાબ વેષ રાખનાર અને નિર્બળ છતાં બળવાનની સાથે વૈર કરનાર એવા પુરૂષને મોટા પુરૂષ ઉપહાસ્ય કરે છે . ૨. તથા ઉત્તમ પુરૂષએ કદીપણુ જીર્ણ અને મલીન વસ ધારણ કરવું નહીં. તેમજ લાલ કમળ શિવાય બીજું લાલ પુષ્પ ધારણ કરવું નહી. ૩. જે પુરૂષ પિતાને માટે લક્ષ્મીની છે.
ચ્છા રાખતા હોય, તે પુરૂષ બીજાએ ધારણ કરેલાં વસ્ત્ર, પુષો અને ઉપાહ,(૫. ગરખાં) ધારણ કરે નહી ૪
અથવા આવકને અનુસાર ખરચ કરનાર અને વૈભવને અનુસાર વેષ ધારણ કરનાર ધર્મને અધિકારી થાય છે, એમ બીજે પણ અર્થ થાય છે. જે માણસ આ વક છતાં પણતાથી ખરચ કરતું નથી અને દ્રવ્ય હોવા છતાં ખરાબ વમવિગેરેને ધારણ કરનાર થાય છે. તેથી તેમાં નિંદિત થએલો તેપુરૂષ ધર્મમાં પણ અધિકારી થતું નથી અને મમ્મણ શેઠની પેઠે કલેશને ભાગી થાય છે. તથા વૈભવને અનુસાર વેષ કરે છતે પણ વિશેષે કરી દેવની પૂજાના વખતે અને જિન મંદિર તથા ધર્મસ્થાનમાં જવાના વખતે નિરંતર પહેરાતા વેષથી અધિક ઉત્તમોત્તમ વિષ અને અલંકારને ઉપભેગ કરે કહ્યું છે કે નિર્મળ અને ઉત્તમ વેષ ધારણ કરનાર પુરૂષ મંગળ મૂત્તિ થાય છે. તેથી તેવા પ્રકારના પુરૂષને લક્ષ્મીની વૃદ્ધિ થાય છે, તે આ બે શ્લોકેથી બતાવે છે –
श्रीमङ्गलात् प्रनवति, प्रागल्याच्च प्रवर्षते ।
दादयात्तु कुरुते मूलं, सँय्यमात्प्रतितिष्ठति ॥ ५॥ शिरः सपुष्पं चरणौ सुपूजितो, निजागनासेवनमल्पनोजनम् । अनग्नशायित्वमपर्वमैथुनं, चिरप्रनष्टां श्रियमानयन्त्यमी ॥६॥ | શબ્દાર્થ–લક્ષ્મી મંગલ કરવાથી પ્રાપ્ત થાય છે, બુદ્ધિથી વૃદ્ધિ પામે છે, નિપુણતાથી ભૂલ કરે છે અને ઈદ્રિના નિગ્રહ વિગેરે નિયમથી સ્થિર થાય છે. ઘણા પુષ્પ સહિત મસ્તક, સારા પૂજેલા ચરણ સ્વચી સતિષ, કેવું ભેજન,વસ સહિત શયન અને પર્વ દિવસમાં મિથુનને ત્યાગ આ સર્વે ઘણા કાળથી નષ્ટ થયેલી લ. મીને પાછી લાવે છે.૬
આ સંબંધમાં કર્ણદેવનું વૃત્તાંત આ પ્રમાણે છે
કર્ણદેવ રાજાને દેવ પૂજા વખતે અગ્નિથી એલાં છેતીયાં, ચંદ્રાદિત્ય નામે કુંડળે, પાપ ક્ષયંકર નામે હાર અને શ્રી તિલક નામે બાજુબંધ વિગેરે અલકાર ધારણ કર્યા સિવાય દેવપૂજા વિધિ કરવામાં આવતું નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org