________________
શ્રાદ્ધ ગુણુ વિવરણુ.
प्रायव्ययमनालोंच्य, यस्तु वैश्रमणायतें । चिरेणैव कालेन, सोऽत्र वै श्रमणायते ॥ ७ ॥ "
શબ્દા—જે પુરૂષ આવક અને ખરચતા વિચાર કર્યા શિવાય કુબેરભ’ડારીના જેવી આચરણા કરે છે, તે પુરૂષ ઘેાડાજ વખતમાં ખરેખર આ લાકમાં સાધુ જેવા મની જાય છે, ૫ ૭ ॥
૧૨૨
66
ભાવાઆવક અને ખરચના જે પુરૂષ! અરાબર વિચાર કરતા નથી તેમને બહુ સહન કરવું પડે છે. કેટલાએક પેાતાની આવકના પ્રમાણથી, ખીજાની દેખાદેખીથી અને સ્વાર્થીઓની ખેાટી પ્રશંસાથી ફુલાઇ જઇ ગજા ઉપરાંત દાન દે છે. અથવા ભેગાદિકમાં લક્ષ્મીને વ્યય કરે છે અને તેથી જ્યારે તેની પાસેથી ધન ઘટી જાય છે, ત્યારે તે પોતે દાન લેવા ચેાગ્ય થઇ જાય છે. માટે દાનભેાગાદ્યિકમાં લક્ષ્મીના વ્યય કરવા તે આવકને વિચાર કરી કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચ‘દ્રાચાય - ના ફરમાન મુજબ દ્રવ્યના વિભાગ કરી પછી ય કરવા ઉચિત છે. માત્ર ધન ખરચી કીર્ત્તિ સ`પાદન કરવાથી કિવા ભાગ ભાગવવાથી આ મનુષ્યજન્મનું સાક થતું નથી. ધન પુણ્ય પ્રમાણે મળે છે. તેા બીજાની ઇર્ષ્યા સ્પર્ધા નકરતાં પેટતાની શકિત અનુસાર દ્રવ્યના વ્યય કરવે. શિકત અનુસાર વ્યય કરનારને પ્રાયઃ ચિત્તની સમાધી રહેવાથી ધમધ્યાનાદિક કરવામાં વિઘ્ન આવતું નથી. આત્માની ઉચ્ચતા એકાંત ગજા ઉપરાંત દ્રવ્ય ખરચ્યા કરતાં સમભાવમાં રહેવાથી વિશેષ થાય છે. તેમજ કક્ષય પણ ધ્યાનાદિક કરવાથી શીઘ્ર થઇ શકે છે. તેથી એકાંત દ્રવ્ય ખરચવાથીજ ધમ થાય છે, એમ માનવું અયાગ્ય ગણાશે. જેમકે ત્રિજગપૂજ્ય શ્રી તીર્થંકર ભગવાન એક વર્ષ સુધી હંમેશાં એક ક્રોડ અને આઠ લાખ સાનૈયાનું દાન કરતા હતા, છતાં પણ તે દાન તેઓશ્રીને સકલ કમ ક્ષય કરવામાં તથા સંપૂર્ણ સમાધી મેળવવામાં સાધનભૂત થયુ નહીં, પણ કમને સપૂર્ણ ક્ષય કરવા માટે તથા કેવળજ્ઞાન ઉત્પન્ન કરવા માટે આાર વર્ષ સુધી ઘાર તપસ્યા અને ધ્યાન કરવાં પડ્યાં. કાઇ જીવ ધમ કાયĆમાં ધન ખરચવાથી ધન મળશે, એવી આશા રાખી પેાતાના ગજા ઉપરાંત અગર આવકના સાધન ઉપરાંત ધન ખરચે છે; તે દુઃખી થાય છે. તેણે ભાવ પૂર્વક ધમ કાયમાં ખરચેલા ધનનુ ફળ કાંઇ જતું નથી. પણ તે ફળ અંતરાય કર્મના ઉદયથી તત્કાળ નહી મળવાથી અને પેાતાની પાસેના દ્રવ્યના વ્યય થઈ જવાથી પ્રાપ્ત થએલા દ્રારિદ્રને લઇને વખતે ધમ ઉપરથી પણ આસ્થા ઉડાવી નાખે છે. માટે શાસ્ત્રકાર મહારાજાએ જે રીતે દ્રવ્યના વ્યય કરવાની આજ્ઞા ફરમાવી છે તેનું ઉલ્લ્લંધન કરવું નહીં, અને શાસ્ત્રકારની આજ્ઞાનું ઉલ્લ્લંધન કરનાર વખતે વૈશ્રમણ ( કુબેર ) જેવા હોય તાપણ પેાતાના ગજા ઉપરાંત ખરચ કરનાર વૈ મળાયતે એટલે ખરેખર તે સાધુ જેવા થઇ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org