SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ શ્રાદ્ધ ગુણ વિવરણ. તેની નજીક રહીને રાજાએ તેનુ ભાજન તથા આચ્છાદન( કપડાં ) પ્રમુખ જોઈ લીધું પછી સાય’કાળે ઉતારે કરવાની ઈચ્છાવાળે અને માર્ગથી શ્રમિત થયેલેા રાજા કય ( કૃપણ ) ના ઘરની નજીકમાં દાન દેવાની શ્રદ્ધાવાળા ખલ્લાટ ( તાળીઓ ) એવુ ખીસ્તું નામ છેજેનું એવા ગોવીંદનામના બ્રાહ્મણની ઝુપડીમાં ગયા, ત્યાં અભ્યાગતની ઈચ્છા રાખનાર ગોવીંદપ્રાહ્મણે રાજાને ઉચિત સ્થાનમાં બેસાડયા, અને ગોવીંદ રાજાના થાકને દુર કરવાને અર્થે તેલની યાચના કરવા માટે કાર્યની પાસે ગયેા અને તેલ માગ્યું. પણ તે આપતા નથી ઘણું કહ્યું ત્યારે તેલના પુણ્યના ચાથા ભાગ માગી લઇ એક કર્ષના ચાથા ભાગ (સેાળ માસા) ઘણી મુશ્કેલીથી આપ્યુ, તે તેલથી રાજાના શરીરે મન કર્યું અને ઉષ્ણ જળથી રાજાને સ્નાન કરાવ્યું, તે પછી આપસ આપસમાં આવવા વિગેરેનું કારણ પુછતાં રાજાએગાદિને સવ વૃત્તાંત કહી સભળાવ્યેા. ગાવીદે પોતાના ઘર આગળ રહેલા વડ વૃક્ષની ઉપર પ્રથમની પિરચયવાળી દેવીને પુછ્યુ, એટલે દેવીએ ખરી વાત કહી ખતાવી. પછી ગેાવિ દે રાજાની આગળ આ પ્રમાણે કહ્યું. તને ગાવાળીયાના “ એક ગણુ દાન અને સહસ્ર ગણું પુણ્ય ” વચનના` નિશ્ચય નવ મહીનાને અંતે કાંતિ નગરીમાં થશે. વળી આ રાત્રીના પાછલા પેહારે મ્હારૂ સર્પના દશથી મૃત્યુ થશે અને અતિસારના વ્યાધિથી કાર્યનું પણ મૃત્યુ થશે. આ વાતને નિર્ણય કરી તમારે ક્રાંતિ નગરીમાં આવવુ` પ્રભાતે તેજ પ્રમાણે અનાવ અન્ય તેથી ગાવીંદની કહેલી વાત ઉપર પ્રતિતિવાળા રાજા પણ કેાઇ એક વનની અંદર જતાં તેના રૂપથી પરાધીન થયેલી કાઇ વ્યંતરીથી સેવા કરાએલા રાજાએ નવ મહીના પૂર્ણ કર્યા પછી કાંતિ નગરી તરફ જવાની ઈચ્છાવાળા તે રાજાને દેવીએ ઉપાડીને કાંતિનગરી પાસે મુકી દીધેા, ત્યાં કાંતિ નગરીના દરવાજામાં પ્રવેશ કરતાં કાઇ દરિદ્ર શ્રી પાતાની ખાલિકાનો ત્યાગ કરતી જોવામાં આવી. રાજાએ પુછ્યું આ શુ ? તે સ્ત્રીએ કહ્યું કે પ્રથમ પણ મ્હારે દુગા એવી સાતકન્યાએ છે અને આ આઠમી કન્યા થઇ તેને ત્યાગ કરૂ છું, આ વાત સાંભળી દયાળુ વિક્રમ રાજાએ સવા લાખ રૂપીઆની કિંમતની પેાતાની મુદ્રિકા ( વીંટી ) આપી તે ખાલિકાની રક્ષા કરી, પછી રાજા નગરીની અંદર ગયા. ત્યાં રાજ માર્ગમાં પહેા વગડાવવામાં આવતા હતા “ રાજાને પુત્ર થયા. છે તે .સ્તનપાન કરતા નથો અને ખેલે છે કે તમે મને મિત્ર કરાવે. એ પ્રમાણે પડને સાંભળી વિક્રમ રાજા પડહાને વગડતાં અટકાવી રાજાના મ્હેલમાં રાજપુત્ર પાસે આવ્યા, તે વખતે વિક્રમ રાજાને જોઇ બાળક આવ્યે હું મિત્ર વિક્રમ ! પધારા તમારા સ ંદેહ ટળી ગયા ? ચિત્તમાં ચમત્કાર ( આશ્ચર્ય ) પામેલા રાજા પણ ખેલ્યું. હું મિત્ર બાળક ! જે કહેવાનુ હાય તે તમે કહેા, બાળકે કહ્યું કે હું ગોવીંદ બ્રાહ્મણ છું. અભ્યાગત થયેલા તમાને તેલ મર્દન કરવાના પુણ્યથી હું કાંતિ નગરીના રાજાના પુત્ર થયા છું અને તે ચં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005223
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1916
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy