________________
અષ્ટમ ગુણ વર્ણન. પણ અધમ પુરૂષ ધનવાન હોય તે પણ તે શ્રેષ્ઠ ગણાતું નથી. ઉપાધિજન્ય દેષ તે દૂર રહે, પરંતુ જેમ જ્ઞાનની સંગતિ થવાથી પ્રાણીનાં કર્મ નાશ પામે છે, તેમ સ્વભાવથી ઉત્પન્ન થયેલે પણ દેષ સારી સંગતિથી ચાલ્યા જાય છે.”
બે પિપટનામાતા પિતા એકજહેવા છતાં ભિલેના સંગથી એકને અવગુણ થયું હતું, અનેમનિના સંગથી બીજાને ગુણ થયો હતે,એમ સંભળાય છે. “હે રાજન્ !હાર અને તે પક્ષીના માતા પિતા એકજ છે મને મુનીઓ લાવ્યા છે, અને તેને ભિન્ન લેકે લઈ ગયા છે. હે રાજન ! તે પક્ષી ભિલેની વાણી શ્રવણ કરે છે, અને હું મુનિ પુંગની વાણું શ્રવણ કરું છું. સંસર્ગથી દેશ અને ગુણ પ્રાપ્ત થાય છે, એ તમે પણ પ્રત્યક્ષ જોયું.” વળી કહ્યું છે કે – "धर्म ध्वस्तदयो यशश्च्युतनयो वित्तं प्रमत्तः पुमान, काव्यं निष्प्रतिनस्तपः शमदयाशून्योऽल्पमेधाः श्रुतम् । वस्त्वालोकमलोचनश्चलमना ध्यानं च वाञ्छत्यसौ, यः सङ्गं गुणिनां विमुच्य विमतिः कल्याणमाकाङ्क्षति ॥॥"
શબ્દાર્થ—“ જેમ નિર્દય પુરૂષ ધર્મને અન્યાયી યશને, પ્રમાદી પુરૂષ દ્રવ્ય ને, બુદ્ધિહીન કાવ્યને, સમતા અને દયારહિત પુરૂષ તપશ્યને, અ૫ બુધિ શ્રુત ને, નેત્રહીન પદાર્થ જેવાને, અને ચલચિત્તવાળે ધ્યાનને ઇચ્છે છે તેમ દુર્મતિ ગુ ણુના સંગને ત્યાગ કરી કલ્યાણની ઈચ્છા રાખે છે, ૨”
સારી સંગતિને ઉપદેશ જેવી તેવી રીતે પ્રાપ્ત થતું નથી. આ સંબંધમાં લેકમાં પ્રસિદ્ધ થયેલી પ્રભાકરની કથા આ પ્રમાણે છે –
વીરપુર નગરમાં ષકર્મમાં તત્પર દિવાકર નામે બ્રાહ્મણ રહેતું હતું. તેને પ્રભાકર નામે એક પુત્ર હતા. તે કીમીયાગર, જુગારી, કજીયાખોર અને સર્વ ઠેકાણે નિરંકુશ હાથીની પેઠે ઈચ્છા પ્રમાણે ભ્રમણ કરનાર હતા. તેના પિતાએ તેને આ પ્રમાણે શિખામણ આપી કે, “હે વત્સ!તું વ્યસનને ત્યાગ કર. જેને માટે કહ્યું છે જે
"वैरवैश्वानरव्याधि-वादव्यसनलक्षणाः ।
महानाय जायन्ते, वकाराः पञ्च वर्षिताः ॥३॥" શબ્દાર્થ–બર, વૈશ્વાનર (અગ્નિ), વ્યાધિ,વાદ અને વ્યસનરૂપ આ પાંચ કારે વૃદ્ધિ પમાડવાથી મહાન અનર્થ થાય છે. ૩
' માટે હે વત્સ ! શાસ્ત્રનું અવગાહનકર, કાવ્યરસરૂપ અમૃતનું પાનકર, કળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org