________________
સપ્તમ ગુણ વર્ણન.
૮૫
થયેલી અમિકા આમ્રવૃક્ષની છાયામાં વિશ્રામ લે છે, તેટલામાં ઘરમાં ગયેલી તેની સાસુ શીળના મહિમાથી તથા મુનિદ્યાનથી પ્રસન્ન થયેલ શાસનદેવતાના પ્રભાવથી મુનિને દાન આપવાની જગામાં રહેલાં આસને સુવર્ણમય થયેલાં તથા સિકથા માક્તિકરૂપ થયેલાં અને રસાઇનાં ભાજના જેવાં ને તેવાં ભરેલાં જોઇ ખુશી થઈને પુત્રને કહેવા લાગી કે, “હે પુત્ર ! પતિવ્રતા અને ગુણવતી વહુને એકદમ તેની પાછળ જઇ પાછી તેડી લાવ.” સોમભટ્ટ પણ તેનું માહાત્મ્ય જોઇ પશ્ચાતાપ કરતા તેની પાછળ ગયા. ભત્તત્ત્તરને આવતા જોઇ ભય પામેલી અંબિકા પેાતાના પુત્ર સાથે નજીકના કૂવામાં પડી. જૈન મુનિને આપેલા દાનના ધ્યાનમાં તત્પર થયેલી તે શુભ ધ્યાનથી કાહ'ડ નામના વિમાનમાં મ્હોટી ઋધ્ધિવાળી અખિકા નામની દેવી થઇ. લેાકેાના અપવાદથી ભય પામેલા સામભટ્ટે પણ તેજ કૂવામાં ઝંપાપાત કર્યાં. તે પણ મરીને તેજ વિમાનમાં અભિચેાગિક કર્મના ઉદયથી સિ’હરૂપ ધારી દેવ થયા, અને તે અંબિકાના વાહન તરીકે થયા. ॥ ઇતિ અંખિકા ઉદાહરણ સમાપ્ત.
LL
હવે આ ગુણની સમાપ્તિ કરતાં ગ્રંથકાર ઉપદેશદ્વારા સારા પાડેશ રાખવા આગ્રહ કરે છે.
*
' इत्यम्बिकावदिकन्दल मत्सरादीन्, कुप्रातिवेश्मिकतया प्रतिज्ञाव्य दोषान् । श्राद्धः सदा स्वपरसौख्यसमाधिदेतोः, विदधीत वासम् ॥ ७ ॥ "
सुप्रातिवेश्मिक
શબ્દા --“ઉપર જણાવ્યા પ્રમાણે આ લાકમાં અંબિકાની પેઠે ખરાબ પાડારાથી અપવાદ અને અદેખાઇ વિગેરે ઢાષાની પ્રાપ્તિ થાય છે એમ વિચારી શ્રાવક નિર'તર પોતાની અને પરની સુખ સમાધિ માટે સારા પાડેાશવાળા મકાનમાં વાસ કરે. ૭ ” કૃતિ સન્તમઃ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org