________________
પ્રસ્તાવના
શ્રી આત્માનંદ પ્રકાશ માસિકના ગ્રાહકાને આ સતાવીશ, અઠ્ઠાવીશમા વર્ષની જૈન ઐતિહાસિક ચરિત્ર “ સુકૃતસાગર યાને માંડવગઢના મહાન મંત્રીશ્વર ” એ નામની બુક ભેટ તરીકે આપતાં અમેને આનંદ થાય છે. દરવર્ષે વાવધ સાહિત્ય, તત્ત્વજ્ઞાન, ઇતિહાસ, ચરિત્રા, આચાર વિગેરેના પુસ્તક! ઉદારતાથી અને તેવાં તેટલાં કદના, અને સારા કાગળ ઉપર સુંદર ટાઇપથી છપાવી, સુશેાભિત ખાઇન્ડીગથી અલંકૃત કરી આ માસિક સિવાય અન્ય કાઇ તરફથી તેવી રીતે અપાતા ન હેાવાથી તેવા આનંદ થાય તે સહજ છે. ઇતિહાસ એ દેશ કે સમાજનું પ્રથમ દરજ્જાનું સાહિત્ય અને ભૂતકાલીન દૃણુ છે, અને તે ખીજા બધા કરતાં ઐતિહાસિક સાહિત્ય એવુ ઉપયેગી સાહિત્ય છે કે તે વગર કાઈપણ પ્રજા, ધર્મ` કે કામ, જીવત રહી શકે નહીં.
આ ઐતિહાસિક ગ્રંથમાં તે કાળના ઇતિહાસ સાથે એક જૈન કુળભૂષણ નરરત્ન પિતા-પુત્રનુ જીવનચરિત્ર છે. આવા ચિરત્રાના વાંચનથી આત્મામાં નવું જીવન, અને કૌવત આવે છે, તેમ શ્રદ્ધા દ્રઢ થાય છે; ઘડીભર તેવા ઉત્તમ નર થવાની કે ઉત્તમકાર્યો કરવાની ઈચ્છા પણ થાય છે; જીવનચિરત્રના સહવાસમાં આવવાથી તે તે ઉત્તમ આત્માએના સમાગમમાં આવવા બરાબર હાવાથી તેને લઇને જ અમારા તરફથી આત્માનંદ પ્રકાશ માસિકની ભેટ માટે ઇતિહાસિક સંબંધવાળા જીવન ચરિત્રાના પુસ્તકા અપાય છે.
જે મહાન પુરૂષના પરિચય આ લેખમાં કરવામાં આવે છે, તેમના જીવન ચરિત્રની તુલના કે તેમના કાર્યનું અનુકરણ કાઇ પણ અંશે કરે તે તે મનુષ્ય પોતાના જન્મ સફલ કરી શકે છે. આ ગ્રંથમાં જણાવેલ ચિરત્રનાયક પૃથ્વીરમારે પોતાની દરિદ્રાવસ્થામાં કેવા પ્રકારનું ધૈય રાખી, પાછળ, ઉન્નતાવસ્થામાં કેવુ ઉચ્ચ આચરણ આદરી,
Jain Education International
For Private & Personal Use Only
.
www.jainelibrary.org