________________
સુકૃતસાગર યાને માધ્વગઢને મહામંત્રીશ્વર,
યુકિતવાળા સત્ય વચને વડે તેને બોધ પમાડે તે પણ તે દેદે પિતાને કદાગ્રહ છોડે નહીં, ત્યારે કેઈ બીજા શ્રાવકે કેપ પામીને કહ્યું કે–“જે અહીં કેઈ પણ પિષધશાળા કરાવનાર ન હોય, અથવા તે પિષધશાળા સુવર્ણમય કરાવવાની ઈચ્છા હોય, તે તમારે આટલે બધે આગ્રહ કરે એગ્ય છે, તે આ નગરીમાં ઈટની પૌષધશાળા કરાવનાર તે ઘણા જને છે, અને સેનાની તો તમે પણ કરવાના નથી.” આ પ્રમાણે તેનું વચન સાંભળી પિતાના વચનને હાથીના દાંત જેવું કરવા ઈચ્છતા દેદે સુવર્ણની પણ ધર્મશાળા કરાવવાનું સ્વીકાર્યું. કહ્યું છે કે – " दन्तिदन्ताविवोच्चानां, गीनिर्गत्य न चाविशेत् ।
कूर्मग्रोवेव नीचानां, निर्गताऽपि विशेत् पुनः ॥ १८ ॥
“ઉત્તમ પુરૂષની વાણી હાથીના દાંતની જેમ બહાર નીકળ્યા પછી અંદર પેસતી નથી, અને નીચ મનની વાણી કાચબાની ગ્રીવાની જેમ બહાર નીકળીને પણ ફરીથી અંદર પેસી જાય છે.”
આ વાતની ગુરૂને ખબર થતાં ગુરૂએ યાચકરૂપી ચકલાક પક્ષીને આનંદ આપવામાં સૂર્ય સમાન એવા તે દેદને બોલાવીને કહ્યું કે—-“હે સજજન ! આ કાળને વિષે સુવર્ણની શાળા શી રીતે થઈ શકે? તે તું જ કહે. આ સમયમાં તેવા પ્રકારનું ધન કયાં છે? તથા રાજાઓની અનુકૂળતા પણ ક્યાં છે? અથવા તેવું સ્થાન કરાવ્યું હોય તે પણ આજના મનુષ્યની દૃષ્ટિની આગળ તે શી રીતે રહી શકે ? સાંત નામના રાજાએ ચેારાશી હજાર ટૂંક ( રૂપીયા) નો ખર્ચ કરીને જે ચિત્રશાળા બનાવીને પછી ધર્મશાળા તરીકે કરી હતી તે પણ સુવર્ણની નહોતી. આવા કળિકાળમાં જન્મ ધારણ કદીને કૃતયુગ (સત્યયુગ) માં કરવા લાયક કાર્યને જે કરે છે તેને પીડા કરનાર વિદ્ધ પ્રાપ્ત થાય છે.” આવું ગુરૂનું વચન સાંભળી દેદ બે કે-- “હે પૂજ્ય! આપે કહ્યું તે સત્ય છે, પરંતુ ઈંટનું જ મકાન ચણાવીને તેને ચોતરફથી સુવર્ણનાં પતરાંવડે જ દઈશ.ત્યારે ગુરૂએ કહ્યું કે –“હે આય ! આવા અગ્ય આગ્રહને મૂકી દે. આવા કળિયુગમાં તેવી ધર્મશાળા પણ શું ઘણું કટવાળી ન થાય ?” આ પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org